SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય પણાસે, વાધે મગળમાળ ।। ૧૩ ।। ઇણે સમર્યા સકટ, દૂર ટળે તતકાળ ાઈમ જપે જિનપ્રભુ-સૂરિશિષ્ય રસાળ ૫ ૧૪ ૫ ૩૯ || ૧૨ શ્રી નવકારમત્રના છંદ. ( દુહા ) વંછિત પૂરે વિવિધપરે, શ્રી જિનશાસન સાર ॥ નિશ્ચે શ્રીનવકાર નિત્ય, જપતાં જયજયકાર ॥ ૧ ॥ અડસઠ અક્ષર અધિક ફૂલ, નવપદ નવેનિધાન ।। વીતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠિ પ્રધાન ।। ૨। એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય ૫ સચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય ॥ ૩ ॥ સકલ મંત્ર શિર મુકુટમણિ, સદ્ગુરૂ ભાષિતસાર ૫ સેવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીએ નવકાર ॥ ૪॥ Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy