SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય ૨૦૪ ॥જે સોગ ।। ૨ ।। જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ટુકડા ।। ભૂત પ્રેત વેિ છડે પ્રાણ, તે ગૌતમનાં કરૂ વખાણુ ।। ૩ ।। ગૌતમ નામે નિર્માળ કાય, ગૌતમ નામે વાધે આયા ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર । ૪। શાળ દાળ સુરહા ધૃત ગાળ, મનછિત કાપડ તખેાળા ઘર સુઘરણી નિમળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત ॥ ૫॥ ગાતમ ઉગ્યે અવિચળ ભાણુ, ગૌતમ નામ જપે! જગ જાણું ! મ્હોટાં મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ ।। ૬ । ઘર મયગળ ઘેાડાની જોડ, વારૂ પહેાંચે વંછિત કાડા સહિયલ માને મ્હેાટા રાય, જો તુઠે ગૌતમના પાય ।। ૭ । ગતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે ગૈાતમ નામે નિર્મળ જ્ઞાન, ગાતમ નામે વાધે વાન ઘાટા Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy