SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી જૈન નિત્યન નામ કહીજે ! છા નિર્દેક પૂજકકુ સમભાયક, પણ સેવકહીકું સુખદાયક ! સુખદાયક ! તજી પરિગ્રહ હેવા જગનાયક, નામ અતિથિ સર્વ સિદ્ધિદાયક ૫ ૮ | શત્રુ મિત્ર સમચિત્ત ગણીજે, નામ દેવ અરિહત ભણી જે । સકળ જીવ હિતવંત કહીજે, સેવક જાણી મહા પદ દીજે હૃાા સાયર જેસા હેાત ગંભીરા, કૃષણ એક ન માંહે શરીરા ! મેરુ અચળ જિમ અંતરજામી, પણ ન રહે પ્રભુ એકણુ ઠામી ૧૦ના લેક કહે જિનજી સમ દેખે, પણ સુપનાંતર કબહુ ન પેખે ! રીસ વિના આવીશ પરીસા, સેના જિતી તે’જગદીશા ।। ૧૧ ।। માન વિના જગ આણુ મનાઇ, માયા વિના શિવશું લય લાઈા લેાભ વિના ગુણરાશિ ગ્રહીજે, ભિક્ષુ ભાવે ત્રિગડા સેવીજે । ૧૨ । નિગ્રંથપણે શિર છત્ર ધરાવે, નામ યતિ પણ ચમર ઢળાવે Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy