SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સરહ અથ ચૈત્યવંદન વિધિ ઈચ્છામિ ખમાસમણે વદિઉં જાવણિજજાએ નિસાહિએ, મલ્યુએણુ વંદામિ. " (એ પ્રમાણે ઉપર મુજબ ત્રણ ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું. એમ કહી, નીચેનું ચિત્યવંદન શરૂ કરવું. ) અથ ચેત્યવંદન બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જવે. આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય; સત્યાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય. અષ્ટોત્તર સય ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમળ પંડિત તણે, નય પ્રણમે નિત્ય સાર. અથ કિચિ જકિચિ નામ તિથ્ય, સગે પાયાલિ Jain Education Internatunlarivate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy