SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન નિત્ય મહાદેવ મનાય છે, પણ જેનશાસનમાં સદા ગુણયુક્ત દેવ ગણાય છે; એ શબ્દને વળી અર્થથી મહાદેવ જેને માનતા, વિપરીત અન્યમતિ સદા કલ્પિત દેવ પિછાણતા. દા. વળી શક્તિ માત્ર વિજ્ઞાન લક્ષણ લૌકિકે મહાદેવ છે, પણ જૈનશાસનમાંહે વ્યક્ત વિજ્ઞાન લક્ષણ દેવ છે; એ લક્ષણે મહાદેવ શ્રીવીતરાગ તે સ્વયમેવ છે, જેણે બધી મહા મોહજાળ ઉછેદી તે મહાદેવ છે. ૭ મહામદ વિવર્જિત મહાભ વિમુક્ત દેવ સ્વરૂપ છે, વળી મહાગુણ ચુત એજ છે મહાદેવ ચિઘન રૂપ છે; તે ગુણયુત મહાદેવને હું નમસ્કાર કરૂં મુદા, જે તરણું તારણ ભવદુઃખ નિવારણ અભય આપે છે સદા. ૮ મહારાગ દ્વેષને મેહ તેમ જ કક્ષાએ જેણે ક્યા, તે સત્ય જગ મહાદેવ યાચું અવર Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy