SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ૐ હૈં શ્રી સિદ્ધવરાય નમઃ ।। || पुरिमादाणी श्रीशंखेश्वर पार्श्वनाथाय नमः ॥ શ્રી નવપદમાહાત્મ્ય ગભિત— 5 श्रीपाल राजानो रास. ( સચિત્ર. ) Jain Education International ...........***** (મંગલારાણ, ) (દોહરા-છંદ. ) કલ્પવેલિ કવિયણ તણી, સરસતિ કર સુપસાય; સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂર મનેરથ માય. અલિય વિધન સર્વિ ઉપશમે, જપતાં જિન ચાવીશ; નમતાં નિજગુરૂ પયકમલ, જગમાં વાધે જગીશ. ર અ:-ગ્રંથ કર્તા શ્રીવિનયવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે શ્રીજિનેશ્વરદેવાની વાણી—જે સરસ્વતી દેવી તેની પ્રાર્થના કરતાં કહે છે કે, કવિયેાના મનેારથે! પૂર્ણ કરવા માટે કલ્પવેલી સમાન હૈ! સરસ્વતી માતા ! શ્રી સિદ્ધચક્રજી મહારાજના ગુણગાન કરવા માટે મારા ઉપર આપ કૃપા કરી મારા તે મનેરથે પૂર્ણ કરે.--૧ ચાવીશ તીર્થંકરના જાપ જપતાં દુષ્ટ વિજ્ઞોનેા નાશ થાય છે અને પેાતાના ગુરૂના ચરણકમળમાં નમસ્કાર કરવાથી જગતમાં કીર્તિ પ્રાપ્ત થાય છે.-૨ ગુરૂ ગૈાતમ રાજગૃહી, આવ્યા પ્રભુ આદેશ; શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઇણિ પરે દે ઉપદેશ. ઉપગારી અરિહંત પ્રભુ, સિદ્ધ ભળે ભગવત; આચારિજ ઉવજઝાય તિમ, સાધુ સકલ ગુણવંત. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy