SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ પહેલા. શી જાચેા છે। વસ્તુ, વિગતે તેહ ભણારી; રાય કહે અમ આજ, કીરિત કાંઇ હણેારી. દૂત કહે અમે રાય, સઘળી ઋદ્ધિ મિલિરી; રાજવટ્ટ પરગટ્ટ, દીધી અમે ભલારી. પણ સુકુલિણી એક, કન્યા તેા તસ રાણી હાયે, અમ અઃ—રાજાએ કહ્યું “ પણ તમે! શી વસ્તુની ઈચ્છા રાખા છે ? તે વિગતવાર કહી બતાવેા, અને આજે અમારી કીર્તિને ભંગ ન કરો. ’ સમય હાથ લાગ્યો જાણી ક્રૂત બેલ્ટે—“ અમારા રાજાને, અમે બધાંએએ એકઠા મળીને સઘળી રાજ્યઋદ્ધિ તથા રાજ્યની કારકીર્દિ વગેરે મેળવી આપવાથી પ્રાપ્ત થઈ છે; પણ એક સારા કુળની કન્યા મળી નથી, જો તે કઈ આપે તે તે અમારા રાજાની રાણી થાય. બસ એ જ અમારા હૈયામાં હવે હુ` મળવાની ખામી છે, તે માટે આપ પાસે આવવું થયું છે. ’’ ૩ કાઈ દિયેરી; એહ હર્ષ હિયેરી. મન ચિતે તવ રાય, મયણાને દેઉ પરીરી; જગમાંહી રાખુ કીર્ત્તિ, અવિચલ એહ ખરીરી. ફલ પામે પ્રત્યક્ષ, મયણા કર્મ તાંરી; સાથે હૈડામાંહી, વયણાં તેહ ઘણાંરી. વળે રૂખ ધન વૃષિ, દાધાં જેહ દવેરી; કુવયણ દાધાં જેહ, ન વળે તેહ ભવેરી. રોષ તણે વશ રાય, શુદ્ધિ બુદ્ધિ સર્વ ગઈરી; કહે દ્રુત તુઝ રાય, અમ ઘર આણા જઈરી. દે રાજકુમારી, રૂપે રરંભ જિસીરી; દત્ત તણે મન વાત, વિસ્મય એહુ વસીરી. કિશ્યુ વિમાસે મૂઢ, મેં જે વાત કહીરી; ન ફરે જગમાં તેહ, અવિચલ સાચ થઈરી. શ્રી શ્રીપાલને રાસ, ચેાથી ઢાલ કહીરી; વિનય કહે નિરવાણિ, ક્રોધે સિદ્ધિ નહીરી, Jain Education International For Private & Personal Use Only ७ રે ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૬ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy