SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીન્ટે. ૧૨૭ દેવાના હેતુ ( ઈરાદા ) થી જ કર્યાં, તે તે બધાએ કામે મારા અભિલાષ સહિત નિષ્ફળ થયા; તા પણ હિમ્મત હારી બેસવું એ અયેાગ્ય છે. કહ્યું છે કે—હિમ્મત ન હારતાં મનને અનુકૂળ કરી ઉદ્યમ ચાલુ રાખીએ તે તેથી અંતે ફતેહ જ પામીયે; કેમકે ઉદ્યમથી જ સુખ હાથ લાગે છે, અને ઉદ્યમ એ જ સુખનું મૂળ છે! તેમ વળી કુંવર મારેા કટ્ટો દુશ્મન છે અને જો વિશેષ વધવા દેવામાં આવશે તે તે મારાં મૂળ ખાતી કહાડો જ; રોગ ને શત્રુ ઉગતાં જ છૂંદી નાખવા એ જ વ્યાજખી છે. વધ્યા પછી તેમને છેઢવામાં મહા તકલીફ વેઠવાના વખત આવે છે, એ માટે પહેલાં એનું જ કાટલું કરી નાખુ તેવા કોઇક ક્દરચવાના ઉત્તમ માર્ગ આદરવાની જરૂર છે. ” ઇત્યાદિ આર્ત્ત રૌદ્રધ્યાન ધ્યાતા ધ્યાતા શેઠ પેાતાના ઉતારાવાળા ઘરમાં જઈ પહોંચ્યા. પણ કેવી રીતે ઘાટ ઘડી ઘડાલાડવા કરવા તેના રસ્તા ન જડવાથી એક પળવાર પણ તેને જંપ વળ્યો જ નહીં. જેથી મ્હાંડેથી મોટા નિસાસા નાખતા શેચને સ્વાધીન થઈ લમણે હાથ દઇ બેઠો બેઠો ધારણાને પાર પાડવાની યુક્તિ શેષતા હતા. —૧ થી ૧૪ ઢાળ ચેાથી—અયા સ્મૃતિ અણુગારને રે, કહે ગુરૂ અમૃત વાણ ન્હેગીસર ચેલા; ભિક્ષાને ભમતાં થકાં હા લાલ—એ દેશી. ઇષ્ણ અવસર તિહાં ઠૂંબનુ રે, આવ્યુ ટાળુ એક રે, ચતુર નર; ઊભા આળગડી કરે હા લાલ; Jain Education International તેડી મહત્તર બને રે, શેઠ કહે અવિવેક રે. ચતુર નર, કાજ અમારૂ એક કરો હેા લાલ. એહ જમાઈ રાયના રે, તેને કહેા તુમે ઝૂંબ રે. ચતુર નર; લાખ સેાનૈયા તુમને આપશુ હા લાલ; ધાઈને વલગેગલે રે, સઘળું મલી કુટુંબ રે, ચતુર નર; પાડ ઘણા અમે માનશું હેા લાલ. ડૂબ કહે સ્વામી સુર્ણા રે, કરણ્યાં એ તુમ કામ રે. ચતુર નર; મુજરો હમારો માનજે હા લાલ; કેલવશું કૂડી કલા રે, લેશું પરથા સાબાસી દેને પછે હેા લાલ. For Private & Personal Use Only દામ રે, ચતુર નર; ૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy