SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો જીવ૦ ૧૮ કૂવા થંભ કડકડે રે, ઉડી જાય સઢ દોર રે; હાથે હાથ સૂઝે નહીં રે, થયું અંધારું ઘોર રે. જીવ. ૧૭ ડમડમ ડમરુ ડમકતે રે, મુખ મૂકે હુંકાર રે; ખેત્રપાળ તિહાં આવીયા રે, હાથે લેઈ તરવાર રે. વીર બાવને પરવર્યા રે, હાથે વિવિધ હથીયાર રે; છડીદાર દોડે છડા રે, ચાર ચતુર પડિહાર રે. જીવટ ૧૯ બેઠી મૃગપતિ વાહને રે, ચક્ર ભાડે હાથ રે; ચકકેસરી પાઉધારીયા રે, દેવ દેવી બહુ સાથ રે. જીવટ ૨૦ હો કુબુદ્ધિ મિત્રને રે, જિણે વાંકી મતિ દીધ રે; ખેત્રપાળે તવ તે ગ્રહી રે, ખંડ ખંડ તનુ કીધ રે. જીવ૦ ૨૧ તે દેખી બીહને ઘણું રે, મયણા શરણે પઈઠ રે; શેઠ પશુ પરે ધ્રુજતો રે, દેવી ચકકેસરી દીઠ રે. જીવ. ૨૨ જાર મૂક્યો જીવતો રે, સતી શરણ સુપસાય રે; અંતે જાઈશ જીવથી રે, જે મન ધરીશ અન્યાય રે. જીવ૦ ૨૩ મયણાને ચકકેસરી રે, બેલાવે ઘરી પ્રેમ રે; વત્સ ! કાંઈ ચિંતા કરી રે!, તુમ પિયુને છે એમ રે. જીવટ ૨૪ માસ એક માંહિ સહિરે, તમને મિલશે તેહ રે; રાજ રમણી ઋદ્ધિ ભગવે રે, નરપતિ રસરા ગેહરે. જીવ૦ ૨૫ બેહને કંઠે ઠવી રે, ફૂલ અમૂલક માલ રે; કહે દેવી મહિમા સુણો રે, એહને અતિહિ રસાલ રે. જીવ. ર૬ શીલ જતન એહથી થશે રે, દિન પ્રાઁ સરસ સુગધ રે; જેહ કમીટે યશે રે, તે નર થાશે અંધ રે. જીવ. ૨૭ એમ કહી ચકકેસરી રે, ઉતપતિયાં આકાશ રે; સયલ દેવશું પરિવર્યા રે, પહોતાં નિજ આવાસ રે. જીવ. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy