SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ીન્હે. રાયે મંડાવ્યા માંડવા, સાવનમણિમય થંભ; થંભ થંભ મણિ પૂતળી, કરતી નાટારંભ. તારણ ચિહ્ દિશિ બારણે, નીલ રયણમય પાન; ઝૂમે માતી ઝુમખાં, જાણે સ્વર્ગ વિમાન. પંચ વરણને ચદ્ભવે, દીપે મેતી દામ; માનૂ તારામંડલે, આવી કિયા વિસરામ. ચારી ચિહુ પ`` ચીતરી, સેાવન માણિક કુંભ; ફૂલમાલા અતિ ફ્રુટરી, મહકે સબલ સુરભ. Jain Education International ८ For Private & Personal Use Only と ૧૦ ૧૧ અઃ—તે પછી જિનાલયના મુખમંડપની અંદર બધાએ બેઠા કુંવરનું મ્હાં જોઈ રાજાનુ હૈયુ હવત થયુ. એથી રાજાએ કહ્યું-~~“ કલ્પવૃક્ષની પેઠે મનવાંછિત પૂરનાર શ્રીઋષભદેવજીને ધન્ય છે અને ચકેશ્વરી દેવીને પણ ધન્ય છે કે જેઓની કૃપા વડે મારાં તુરત મનવાંચ્છિત ફળ્યાં. ” વગેરે વગેરે હુ વચન પ્રદર્શિત ઠરી કુંવરને તિલક કરી ચાખાએથી વધાવી શ્રીફળ પાન આપી સારા જનાની સાક્ષીએ પ્રેમસહિત કુંવરીના કન્યાદાનના સંકલ્પ દૃઢ કર્યો. તે પછી સુજને–સજ્જનાને નાળિયર-સાપારી–પાનબીડાં આપી તિલક કરી તથા કેસર ઘોળી તેનાં છાંટણાં કરી આનંદ પ્રાપ્ત કર્યાં. ત્યારબાદ કુંવર પોતાના તંબૂ તરફ પધાર્યા અને રાજા પેાતાના મહેલ ભણી ગયા, તથા તે અને સ્થાને વિવિધ પ્રકારના વિવાહ સંબંધી મહેાત્સવેા શરૂ થયા. એટલે કે માનવંતી વડારણે વડીએ મેલે છે, પુષ્કળ પાપડ વણાય છે, અનેક જાતનાં પકવાન્ન કેળવીને કરે છે, ધવા મંગળ ગવાય છે, દરજીએ દરખારમાં ખેડા નવીન નવીન વાધાએ શીવે છે. જડિયાએ મણિ માણેકના જડતરનુ કામ કરે છે અને સેનીએ સેાનાના વિવિધ ઘાટ ઘડે છે. આ અધી ધામધુમની મુખ્ય શાભારૂપ રાજાએ જે મડપ રચાવ્યેા છે તે અતિ આનંદ આપે છે; કેમકે તે મંડપના દરેક થાંભલા સેનામય છતાં રત્નાથી જડી તૈયાર કરેલા છે, તેમજ તે દરેક થાંભલાની ઉપર નાટારંભ કરતી મણિરત્નની પૂતળીએ લગાડવેલી છે તે જાણે સાક્ષાતરૂપે નાટકજ કરતી હાયની ? તેવા ભાસ આપી રહેલ છે. તથા ચારે દિશાએના બારણાંએની ઉદ્ભ સાખે નીલરત્નમય પાન સહિત અને સાચાં મેાતીનાં ઝુમખાવાળા ઝુલતાં તારણા બાંધ્યાં છે તે જાણે હારોહાર સ્વવિમાન ગોઠવ્યાં હાયની ? તેવાં જણાય છે; વળી બાંધેલા પચર`ગી ચંદ્રવાને મેાતીની માળાએ ટાંગેલી છે, જે હું માનુ છુ કે આકાશમાંના તારામંડળે જ ત્યાં આવી વિશ્રામ કર્યા હાયની ? તેવા દેખાવ જણાય છે. ચૌરી પણ ચારે કારેથી ચીતરેલી છે અને તેમાં સેનામાણેકના કુંભ અને તે પર સુંદર ૯૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy