SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ રત્નમય કાટ, યેાતિષ્ણુ દેવાએ બીજે સુવર્ણમય અને ભવનપતિ દેવાએ રજતમય ત્રીજો ક્રટ બનાવ્યેા. વ્યંતર દેવાએ દરેક કેટમાં તારા વગેરેની સજાવટ કરી. વળી વ્યંતર દેવાએ મધ્યભાગમાં અશાકક્ષ બનાવ્યું. તે વૃક્ષની નીચે રત્નમય સિંહાસન તેમજ મણિરત્ન-ડિત પાદપીઠ બનાવ્યું. પછી ત્રણે ભુવનના નાથને સૂચવનાર એવાં ત્રણ છત્રા - બનાવ્યાં. સુવર્ણ દડવાળા જાએાથી યુક્ત ઇન્દ્રધ્વજનુ' દેવાએ નિર્માણ કર્યું. ઉજ્જવળ એવા ચામરા તથા ગંભીર સ્વરવાળી દેવદુંદુભિ બનાવી. વ્યંતર દેવાએ સુવર્ણ કમળમાં સ્થાપેલ સૂ જેવું તેજસ્વી ધચક્ર અને ભામડળ બનાવ્યું. પૂર્વ દ્વારથી તીર્થંકર પ્રભુએ પ્રવેશ કર્યાં, અને તીને નમસ્કાર કરી પ્રદક્ષિણા દઈ પૂર્વાભિમુખે પ્રભુ બેઠા. બાકીની ત્રણે બાજુએ જિનવરનાં જેવી જ ક્રિષ્ય ત્રણ પ્રતિમાઓ ધ્રુવે એ વિષુવી ભગવંતની બંને બાજુએ ચામરથી વિભૂષિત ઈન્દ્રો ઊભા રહ્યા. દક્ષિણ-પૂર્વ અગ્નિ ખૂણામાં મુનિએ-ગણધરવૈમાનિક દેવીએ તથા સાધ્વીજીએ-પૂદ્વારથી પ્રવેશ કરી અગ્નિખૂણામાં ઊભાં રહ્યાં. દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી નૈઋત્ય દિશામાં ભવનપતિ, વ્યંતર અને જ્યેાતિક દેવીએ ઊભી રહી. પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી જ્યાતિષી, વ્ય’તર, અને ભવનવાસી દેવા વાયવ્ય દિશામાં બેઠા. ઉત્તર દિશાના દ્વારથી વૈમાનિક દેવા, મનુષ્યે અને મહિલા સમુદાય ઈશાન ખૂણામાં બેઠા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy