SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ વાણીની કટ્ટુતા ઉપર માતા-પુત્રનું દૃષ્ટાંત વ માનપુર નગરમાં સફ્રૂડ નામના કુટુંબી હતો, તેને ચન્દ્રા નામે ભાર્યાં અને સ્વગ નામે પુત્ર હતા. પૂર્ણાંકના ઉદયથી સદ્ધડ મૃત્યુ પામ્યા, વિધવા ચન્દ્રાએ આજીવિકા માટે બીજાના ઘરે ઘરકામ શરુ કર્યું. સ્વ-પુત્ર લાકડાં લેવા જગલમાં જતા અને મહેનત-મજૂરી કરી માતા-પુત્ર અને આજીવિકા ચલાવતાં હતાં. એક દિવસે સ્વગ જંગલમાંથી ભૂખ્યા-તરસ્યા ઘરે આવ્યો, તે સમયે તેની માતા ત્યાં હાજર ન હતી. કારણ કે શેઠને ઘરે જમાઈ વગેરે પરાણા આવવાથી ચન્દ્રાને કામ હાવાથી શેઠે તેને રોકી હતી. ચન્દ્રા પુત્રને માટે ભેજન શીકા ઉપર લટકાવીને ગઈ હતી. સ્વર્ગ ઘરમાં માતાને ન જોવાથી ભૂખ-તરસથી પીડાયેલા ક્રોધે ભરાયેા. શેઠને ઘરે માણસેા કામમાં વ્યગ્ર હાવાથી કઈ પણ ખલા ન મળતાં થાકી ગયેલી ચન્દ્રા દીન મુખવાળી ઘરે આવી. માતાને દેખતાં જ ગુસ્સામાં પુત્રે માતાને કહ્યું કે, k મારા જમવાના સમયે તું કયાં ગઈ હતી? શેઠે તને શુળી ઉપર ચડાવી હતી!” માતા પણ થાકેલી અને ખાલી હાથે આવી હતી, જેથી તેણે પણ ક્રોધથી જવાબ આપ્યો કે, 6 તારા હાથ કપાઈ ગયા હતા ? શીકા ઉપરથી લઈને તારે ખાવું હતું ને ? આ સમયે ક્રોધથી દુચન ખેલવાના કારણે બંનેએ અશુભ ક બાંધી લીધું. કેટલાક સમય પછી ભવિતવ્યતાના ચાળે ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy