SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કેઈ સાથવાહે બીજા નગરમાં જવા માટે આઘોષણા કરાવી કે મારી સાથે જે કઈ આવશે, તેને હું નિર્વિદને પહોંચાડીશ. ઘણું લેકે તૈયાર થયાં, ત્યારે સાર્થવાહ માર્ગના ગુણ-દેષ બતાવ્યા. અહીં એક માર્ગ સીધો છે, બીજે વાંકેચૂકે છે, જે સીધે માર્ગ છે, ત્યાંથી જવામાં મુશ્કેલીઓ નડે છે, પણ જલદી પહોંચાય છે. આ માર્ગમાં વિઘ્ન કરનારા વાઘ અને સિંહ રહેલા છે. માર્ગથી ખસે તેને મારી નાખે છે, પણ માર્ગે ચાલી રહેલાને ઉપદ્રવ કરી શકતા નથી. અહીં એક માર્ગમાં સુગંધી શીતળ છાંયડાવાળાં વૃક્ષો હોય છે. બીજા માગે સૂકાં પુષ્પ ફળ રહિત અને હુઠાં ઝાડે છે. પહેલા માર્ગમાં રહેલાં વૃક્ષોને છાંયડે પણ વિનાશ-કારક બને છે તે પછી ફળ-ફૂલના ભેગની તે વાત જ શી કરવી? ત્યાં થેડે વખત પણ વિસામો લેવા ન બેસવું. જ્યારે બીજા પ્રકારના વૃક્ષ નીચે મુહૂર્તમાત્ર વિસામે ભલે લઈ શકાય છે. વળી માર્ગમાં મીઠું મીઠું બેલી ખુશામત કરનારા ઘણું પુરૂષો તમને બોલાવશે. પરંતુ તેના મધુર વચનથી લેભાવું નહીં. આપણે સારે સથવારે બે ઘડી પણ કયારેચ છેડે નહીં. એકલાને નક્કી ભય રહે છે. ત્યાં રહેલા ચેડા પણ અગ્નિને આળસ છેડીને તરત ઓલવી નાંખશે નહીં તે તે બાળી નાખે છે. વળી ઊચે પર્વત આવશે, તેને સાવધાનીથી ઉલંઘન કરો. ત્યાર પછી આગળ વાંસની જાળી આવે છે, ત્યાં દૂરથી જ ખસી જવું. પછી નાને ખાડે આવશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy