SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના જે પ્રતિમાજી ઘેર પધરાવેલ હોય તે” [આટલી વિધિ કર્યા પછી પ્રતિમાજીનું વિસર્જન કરે.' 3 અંત સમયની આરાધના - (૧) પૂજ્ય ગુરુભગવંત–બમાર શ્રાવક-શ્રાવિકાને બાલ્યકાળથી તેણે સેવેલા અતિચારોની આલોચના કરાવે. [1] સમાચારી લેકે ૦ સમાચારી લેક ૧ જે મેં જાતિ જિણ, અવરાહા જેસુ જેસુ ઠાણે સુ તેડહં આલોઉં, ઉઠએ સવ્વ ભાવેણ –મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વરપરમાતમાં જાણે છે. તેને અપ્રમત્તભાવે આલેચું છું [પ્રગટ કરુ છું –: અતિચાર આલોચના :– (૧) કાળ વિનય વગેરે આઠ પ્રકારનાં જ્ઞાનાચાર છે. તેમાં મારાથી થયેલા કેઈ પણ અતિચારને હું મનવચન-કાયાથી બિંદુ છું, તે મારું પાપ નિષ્ફળ થાઓ. (૨) નિ:શંકિત નિઃકાંક્ષિત વગેરે આઠ પ્રકારે દશનાચાર છે. તેમાં જે અતિચાર લાગ્યા હોય તેને-મન-વચન-કાયાથી હું બિંદુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ. (૩) પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ રૂ૫ ચારિત્રાચાર છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy