SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક અંતિમ આરાધના વિધિ :- આરંભ ૦ સર્વપ્રથમ પૂજ્ય ગુરુ ભગવંતની ઘેર પધરામણ કરવી. યોગ્ય આસને બિરાજમાન કરાવે. ૦ પિતાની શક્તિ અનુસાર જ્ઞાનપુજન-ગુરૂપુજન કરીને ગુરુ વંદન કરે. ૦ [ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે.] “હે ભગવનું મારે આ અવસરે શું કરવું યોગ્ય છે ? કૃપા કરીને ફરમાવે.” ( [આ સમયે એકાંત ઉપકારની ભાવનાથી ભરેલા સાધુ પુરુષ અંત:સમયની આરાધના કરવાનું ફરમાવે છે, તે આ પ્રમાણે.] - [જે પ્રભુ પ્રતિમાજી બિરાજમાન કરાવેલ હોય તો ગુરુ વંદન કર્યા પછી પ્રત્િમાજી ઉપરથી પડદે/અંગેલું છણું જે ઢાંકયું હોય તે લઈ લેવું.] – ખુલ્લા પ્રતિમાજી સન્મુખ મૈત્યવંદન કરવું. જે પ્રતિમાજી હોય તે ભગવંતના ચૈત્યવંદન સ્તવન થાય બાલવા. -રોત્યવંદન કર્યા પછી નીચે મુજબ કાર્યોત્સર્ગ કરે (કરાવે જે પ્રતિમાજી પધરાવેલ ન હોય તો સ્થાપનાચાર્ય સન્મુખે કાયેત્સગ કરે-કરાવે.] [] અંતિમ આરાધના પૂના કેસ : (૧) શ્રી શાતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ(કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy