SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક [4] વ્રત ઉશ્ચરાવવા 7 આ બધાં પચ્ચકખાણ સાગારી છે. માંદગી- | અવસ્થા સુધીના જ સમજી, આપવા-લેવાના છે. (૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત –નિર-અપરાધી એવા કેઈપણ ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણવાની બુદ્ધિએ હણીશ નહીં. [બે હાથ જોડી નીચેને આલા બેલવો] નમે અરિહંતાણું, નમસિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણું એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલં. અહનભંતે! તુમ્હાણું સમીવે થુલગ પાણઈવાય સંકલ્પ નિરાવરાહે નિરખ પચ્ચકખામિ જાવગહિય અંગેણુ (જાવઆગાર) દુવિણ તિવિહેણું મણેણં, વાયાએ, કાણું; ન કરેમિ, ન કારમિ, અઇઅં નિંદામિ, પડિપન્ન સંવરેમિ, અણુગયું પચ્ચકખામિ. અરિહંત સફિખયં, સિદ્ધ સક્રિય, સાહૂ સખિયં, દેવસખિયં, અપસખિયે અનWણુ ભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણ સિરામિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy