SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સાધુ સાદવી ૦ સુખડ [ચિત્તામાં મુકવા માટે) ૦ રાળ અગ્નિ પ્રગટાવવા માટે ૦ ગુલાલ કિલે બે રસ્તામાં ઉછાળવા માટે) ૦ લાલ નાડાછેડી બાંધવા માટે ૦ તાંબા કે પીત્તળની હડી કે ઘડું દેણી માટે –૪–૪–૪–––૪– કાળધર્મ પછીની દેવવંદનાદિ વિધિ :0 પાલખી કે નનામી લઈ ગયા બાદ-ઉપાશ્રયમાં ગેમૂત્ર છાંટવું –મૃતક પધરાવેલ હોય ત્યાં સેનાવાણી કરેલ અચિત્ત પાણી વડે ભૂમિ શુદ્ધ કરવી. –સાધુ કે સાચવીએ કાળ કર્યો હોય ત્યાં લેટનો અવળો સાથિયો કરે. 2 કાળધર્મ પામનારના શિષ્ય (કે શિષ્યો) અથવા સૌથી એાછા દીક્ષા પર્યાયવાળા સાધુ (કે સાધવી) એ અવળે છેષ પહેરવે. એ પણ જમણી કાંખમાં રાખે. -પછી કાર તરફથી અંદરની બાજુએ (અવળ) કાજે લેવો. કાજામ લોટનો સાથી પણ લઈ લે. –કાજા પરઠવવાની વિધિ રૂપે ઇરિયાવહી પડિકમવી. –ઈરિયાવહી કરીને કાજે પાઠવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005167
Book TitleAntim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1992
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy