SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ આરાધના વિધિ (૯) અઢાર પાપસ્થાનક વાસિરાવવા. સવ્વપાણાઈવાય', સવ્વ મુસાવાય", સવ્વ‘અનિાદાણ સવ્વ મેહુણ, સવ્વ પરિગૃહ', સકાહ', સવ્વમાણુ, સવ્વ માય, સવ્વ લેાભ, પિજ', દાસ, લહ, અભકૢ ખાણું, અરઇ-૧૪, પેસુન્ન', પરપરવાય, માયામાસ', મિચ્છાઇ સણ—સલ્લંચ, ઇચૈઇઆઇ અટ્ટારસ પાવઠાણાઈ જાવજીવાએ વિહ’ તિવિહેણ જાવ વેસિરામિ, સવ પ્રાણાતિપાત, સ`મૃષાવાદ, સર્વ અદત્તાદાન, સમૈથુન, સર્વ પરિગ્રહ, સ`ક્રોધ, સર્વાંમાન, સમાયા, સવલાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅતિ, પરપરવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય અઢારે પાપસ્થાનકાને યાવજ્જીવ [જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું વાસિરાવુ છું, આ ૧૫ (૮) અનશન (આહાર ત્યાગ.) નોંધ :-[વમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષાને અભાવ વર્તે છે. ગ્લાનાદિ પણ સથારા લેવા માટે તેવા સ`ઘયણુ --સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવુ, “અમુક” સમય માટે ત્રણ કે ચાર આહારના ત્યાગ કરાવતાં જવું અથવા મુસિહિય‘પચ્ચક્ખાણ કરાવતાં રહેવું જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનના લાભ મળે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005167
Book TitleAntim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1992
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy