SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા-યોગાદિ વિધિ ||૩|| ॥૪॥ e ઈન્દા ગણિ જમ નેરઈય, વરૂણ વાઉ કુબેર ઈસાણા । બમ્ભોનાગુત્તિ દસણ્યમવિ ય સુદિસાણ પાલાશં સોમ યમ વરૂણ વેસમણ, વાસવાણું તહેવ પંચહું । તહ લોગ પાલયાણં, સૂરાઈ ગહાણ ય નવર્ષાં સહંતસ્સ સમક્ખ, મઋમિત્રં ચૈવ ધમ્મણુક્રાણું । સિદ્ધિમવિગ્ધ ગચ્છઉ, જિણાઈ નવકા૨ઓ ધણિય ॥૫॥ - પછી હાથ જોડી જયવીયરાય સંપૂર્ણ કહેવા. નાણને પડદો કરાવી ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણા દેવડાવવાં. પછી પડદો લેવડાવી પ્રભુ સામે ખમા દેઈ. (સ્થાપનાજી હોય તો ખમા૦ ની જરૂર નથી) પછી ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં પંચમહવ્વયં રાઈભોયણું વિરમણં છઠ્ઠું આરોવાણિ નંદિ કરાવણિ, વાસનિક્ષેપ કરાવણિ, દેવવંદાવણિ, નંદિસૂત્ર સંભળાવણિ નંદિ સૂત્ર કઢાવણિ કાઉસ્સગ્ગ કરાવેહ (ગુ.) કરેહ (શિ.) ઈચ્છું કહી ખમા દઈ ઈચ્છાકા૦ સંદિ∞ ભગવન્ ! પંચ મહત્વયં, રાઈભોયણું વિરમણં છઠ્ઠું આરોવાવણિ નંદિ ક૨ાવણી વાસ નિક્ષેપ કરાવણી દેવવંદાવણિ, નંદિસૂત્ર સંભળાવણિ નંદિ સૂત્ર કઢાવણિ કાઉસ્સગ્ગ કરુ ? ઈચ્છે, પંચ મહવ્વયં, રાઈભોયણું વિરમણં છઠ્ઠ, આરોવાવણી નંદિ કરાત વાસનિક્ષેપ કરા, દેવ0 નંદિ સૂત્રસંભ૰, નંદિસૂત્રકા કરેમિ કાઉ∞ અન્નત્થ૦ (ગુ. શિ. બેઉ) સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉ∞ કરે. પારી પ્રગટ લોગસ્સ કહે. (શિ.) ખમા૰ દેઈ ઈચ્છકાર ભગવન્ ! પસાય કરી નંદિસૂત્ર સંભલાવોજી (શિ.) બે હાથ જોડી મુહપત્તિ બે હાથની બબ્બે આંગળી નીચે રહે અને બે બે આંગળી ઉપર રહે તે રીતે મુહપત્તિ રાખી ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી નંદિસૂત્ર સાંભળે ગુ. ખમા દઈ ઈચ્છાકા૦ સંદિ∞ ભગવન્ ! નંદિસૂત્ર કહું ? કહી એક નવકાર અને નીચેનો પાઠ ત્રણ વાર બોલે :- નાણું પંચવિહં પન્નાં તંજહા - આભિનિબોહિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું તત્વ ચત્તારિ નાણાઈ ઠપ્પાઈ વણિજ્જાઈ નો ઉદ્દિસિજ્જીતિ, નો સમુદ્દિસિજ્જીતિ, નો અણુન્નવિજ્યંતિ, સુયનાણસ્સ ઉદ્દેસો સમુદ્દેસો અણુન્ના અણુઓગો પવત્તઈ, ઈમં પુણ પદ્મવર્ણ પદ્મશ્ચ મુનિ. અમુગસ, સાહુણી અમુગસ પંચ મહવ્વયં રાઈભોયણું વિરમણં છઠ્ઠું આરોવાવણી નંદિ પવત્તેહ. નિત્થારગપારગાહોહ. એમ ત્રણ વાર નંદીસૂત્રનો પાઠ સંભળાવી વાસનિક્ષેપ કરે (શિ.) તહત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005161
Book TitleDiksha Yogadi Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy