SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગવિધિ ૪૩ દિવસમાંહિ ચારવાર સઝાય સાતવાર ચૈત્યવંદન કીધાં નહિ, પ્રતિલેખના આધી-પાછી ભણાવી-અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિં ગોચરીતણા બેંતાલીશ દોષ ઉપજતા જોયા નહીં, પાંચ દોષ માંડલિતણા ટાળ્યા નહીં, માગું અણપુંજે લીધું અણપુંજી ભૂમિકાએ પાઠવ્યું-પરઠવતાં અણજાણહ જસુગ્રહો કીધો નહીં. પરઠવ્યા પેઠે વાર ત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસહી નિસરતાં આવસ્યતિ કહેવી વિસારી, જિનભવને ચોરાશી આશાતના, ગુરૂ પ્રત્યે તેત્રિસ આશાતના, અનેરો દિવસ સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ “રાત્રિક અરિચાર” સંથારાવિટ્ટણકી પરિયડ્ડણકી આઉટણથી પસારણકી છપ્પાઈયસંધટ્ટણકી અબ્દુ વિસય હુઓ સંથારો ઉત્તરપટ્ટો ટાળી અધિકો ઉપગરણ વાપર્યો, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માગું અણપુંજ્યુ લીધું અણપુંજી ભૂમિએ પરઠવ્યું-પરઠવતાં અણજાણહ જલ્સગ્ગહો કીધો નહિ-પરાઠવ્યા પુંઠે વાર ત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, સંથારાપોરિસિ ભણવી વિસારી, પોરિસિ ભણાવ્યા વિના સૂતા, કુસ્વપ્ન દુઃખ લાધ્યાં, સુપનાંતરમાંહિ શીયળની વિરાધના હુઈ, આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું, સંકલ્પ વિકલ્પ કીધો, અનેરો રાત્રિ સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિદુક્કડ સવ્વસ વિ-સૂત્ર” સવ્વસવિ દેવસિય (રાઈઅ) દુશ્ચિતિય દુભાસિય દુચ્ચિઢિય, ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડમ્ | પગામ સજઝાય” નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્ય પાવપ્પણાસણો | મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005161
Book TitleDiksha Yogadi Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy