SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગ વિધિ “ઉવસગ્ગહરં સૂત્ર” ઉવસગ્ગહરે પાસ પાસે વંદામિ કમ્મઘણ મુકં વિસર વિસ નિનામું, મંગલકલ્યાણ આવાસ, વિસહરલિંગમંત, કંઠે ધારેઈ જે સયા મણુઓ, તસ્સ ગહરોગમારી, દુદ્ધ જરા જંતિ ઉવસામે, ચિઢઉ દૂરે મતો, તુજઝ પણામો વિ બહુફલો હોઈ, નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુષ્પ દોગચ્ચે, તુહ સમ્મત્તે લધ્ધ, ચિંતામણિ કણ્ડપાયવભૂહિએ પાવંતિ અવિધેણં, જીવા અયરામ ઠાણે ૪) ઈઅ સંઘુઓ મહાયસ ભત્તિબ્બરનિર્ભરેણ હિયએણ, તા દેવ દિજજ બોહિં, ભવે ભવે પાસ જિણચદ. (૫) જયવીયરાય - સૂત્ર” જયવીયરાય | જગગુરૂ હોઉ મર્મ તુહ પભાવઓ ભયd, ભવનિબેઓ મગ્ગાણુસારિઆ ઇક્રફલ સિધ્ધિ, લોગ વિરૂધ્ધચ્ચાઓ, ગુરૂજણ પૂઆ પરFકરણં ચ, સુહગુરૂ ગો તÖયણ સેવણા આભવમખંડા વારિજજઈ જઈવિ નિઆણ, બંધણું, વીયરાયા તુહ સમએ, તકવિ મમ હુજન સેવા, ભવે ભવે તુચ્છ ચલણાણે દુખખ્ખઓ કમ્મુ-ક્તઓ, સમાહિમરણં ચ બહિલાભો અ, સંપજજ મહ એએ, તુહ નાહ! પણામ કરણેણં, સર્વ મંગલ માંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રધાનાં સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. “સંસારદાવા - સ્તુતિ” સંસા૨દાવાનલદાહનીર, સંમોહ ધૂલી હરણે સમીરે, માયારસદારણસારસીરે, નમામિ વીરે ગિરિસારધીરે ભાવાવનામસુરદાનવ માનવેન ચૂલાવિલોલકમલાવતિ માલિતાનિ, સંપૂરિતાભિનતલોસમીહિતાનિ, કામ નમામિ જીનરાજ પદાનિ તાનિ, (૪) ૧/l. ૨ll Jain Education Interational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005161
Book TitleDiksha Yogadi Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy