SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ ટોબેકો ટુથ પેસ્ટ ની જયણા) (૧૫)પાન સર્વથા ત્યાગ[ ] અથવા વર્ષમાં થી વધુ પાન ખાવા નહી. [ ] સમય (૧) થાળી ધોઈને પીવી.[ ]વર્ષમાં. દિવસ | વખત [ ] સમય. (કપ-રકાબી વગેરેની જયણા)[ (ઉપ-રકાવ્યા વગર જીવડા ] | (૧૭)ત્યાં સુધી ત્યાગ - દીક્ષા ન લેવાય ઉપધાન ન થાય , નવલાખ નવકાર ન ગણાય ( તીર્થની) નવાણું યાત્રા ન થાય , છરી પાળતો સંઘ ન કઢાવું વિશેષ નોંધ: (૧૮) એકસાથે થી વધુ ધંધા કરવા નહીં[ ]સમય (૧૯)આદ્રા બેઠા પછી કેરી ત્યાગ [ ] સમય ... (૨૦) ફાગણ ચોમાસા બાદ ભાજીપાલો-કોથમીર વગેરે ત્યાગ[ ] સમય સુકોમેવો ત્યાગ ] સમય 000 (ર૧) કોઈ આત્મા દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે અંતરાય કરવો નહી. ] (સ્વપરિવારની જયણા) [ ] (રર) મહિનામાં એક વખત પુન્ય પ્રકાશનું સ્તવન અથવા પાવતીનો સંથારો વાંચવો [ ] સમય. (ર૩) સૌંદર્ય પ્રસાધનો વર્ષમાં દિવસ ત્યાગ [ ] પર્યુષણ પર્વમાં ત્યાગ [ ] સમય.... (૨૪)અંતરાય (M.C) માં પુસ્તક-છાપા વગેરેને અડવા, વાંચવા નહીં.[ ]સમય ... (૨૫)રાત્રિ ભોજન થાય તે રીતે પૂજન ભણાવવું નહીં. સમય ... (ર) સૂતાં-ઉઠતા સાત નવાકાર ગણાવા [ ] સમય .... (શ્રાદ્ધ દિનકૃત્ય ગ્રન્થમાં સાત નવકારનો પાઠ છે. ૧૨ નવકાર અંગેના શાસ્ત્ર પાઠ કયાંય જોવા-સાંભળવા મળેલ નથી.) (૨૭) દેવદ્રવ્ય-શાનદ્રવ્ય વગેરેની બોલેલી રકમ (સમય) સમય ચાર ગણવા, ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005159
Book TitleShravak na Bar Vrat tatha anya Niyamo
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy