SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પંદર કર્માદાનત્યાગ [ ] - શેર-ડિબેન્ચર વગેરેની જયણા[ ], - સહી કરવી પડે તો જયણા[ ] (૧) અંગાર કર્મ - વ્યાપાર માટે અંગારા, ભટ્ટી દ્વારા વસ્તુ પકાવવી જેમ કેચુનો, ઈટ, નળીયા, હોટેલ, લુહાર, સોનીનો વ્યવસાય વગેરે [ ] સમય (ર) વનકર્મ - જંગલ કાપવા ફળ-ફૂલ શાકભાજી, વાડી, લાકડા, વાંસ વગેરેનો વ્યાપાર કરવો[ ] સમય. (૩) શકટ કર્મ - ગાડાં, હળ, વાહનો તથા તેના ભાગો મોટર સ્પેર પાર્ટસ વગેરે) બનાવવા વેચવા ]સમય.. (૪) ભાટક કર્મ - વાહનો ભાડે આપવા [ ] સમય ... (૫) સ્ફોટક કર્મ :- ધાત, પથ્થર ફોડાવવા, કુવા-વાવ, સુરંગ ખોદાવવી, ભૂમિ ખોદવી, હળ ખેડવું વગેરેનો વ્યાપાર [ ] (૬) દંત વાણિજય :- હાથી દાંત, મોતી, ચામડુ, વગેરેનો વ્યાપાર [ ] સમય (૭) લાખ વાણિજય- લાખ, ગુંદર, ગળી, રોગાન, ટંકણખાર, સાબુ, ખારો, ગળીનો વ્યાપાર[ ] સમય (૮) રસ વાણિજય :- ઘી, ગોળ, તેલ વગેરેનો વ્યાપાર [ ] સમય. (૯) વિષ વાણિજયઃ- અફીણ, સોમલ, ઝેર, મોરથુથુ, નશાવાળી વસ્તુ વગેરેનો વ્યાપાર[ ] સમય ... . -૧૦For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005159
Book TitleShravak na Bar Vrat tatha anya Niyamo
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy