SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કાલલોક-સર્ગ ૩૨ स्वसुतांस्ते च साधुभ्यो दत्तवंतो महाशयाः । अभूवन् श्रावकोत्तंसाः संयमाप्रभविष्णवः ॥ २०३ ॥ तीर्थंकरस्तुतिप्रायान् श्राद्धधर्मनिरूपकान् । कृत्वार्यान् भरतो वेदान् तेभ्योऽदात्पाठहेतवे । २०४ ॥ अर्थतांश्चक्रि मान्यत्वा-त्मन्यते स्म जनोऽखिलः । दानं च पात्रबुद्ध्यादाद्रव्यवस्त्रगृहादिकं ॥ २०५ ॥ देवप्रतिष्ठोद्वाहादि यद्धयं यच्च लौकिकं । तत्तदेतान् पुरस्कृत्य गृहिकार्यं जनोऽकरोत् ॥ २०६ ।। इत्यष्टौ पुरुपान् यावदादित्ययशआदिकान् । अभवन्मान्यता तेषां भोजनं च नृपालये ॥ २०७ ॥ तत्रादित्ययशाः कुर्वन् षष्ठे मासि परीक्षणं । चकार काकिणीरत्नाऽ-भावाच्चिद्रं सुवर्णजं ॥ २०८ ॥ महायशः प्रभृतयः केचिद्रूप्यमयं ततः । पट्टसूत्रमयं केचि-त्ततः सूत्रमयं परे ॥ २०९ ॥ વળી તે મહાશયો પોતાના પુત્રોને સાધુઓને શિષ્ય તરીકે આપવા લાગ્યા. સંયમ લેવાને અસમર્થ એવા તેઓ ઉત્તમ શ્રાવક થયા. ૨૦૩. ભરત, તીર્થકરની સ્તુતિવાળા અને શ્રાવકધર્મનું નિરૂપણ કરનારા એવા આવિદો રચ્યા અને તે શ્રાવકોને ભણવા આપ્યા. ૨૦૪. એઓ ચક્રીને માન્ય થવાથી સર્વ લોકો તેને માનવા લાગ્યા અને પાત્રબુદ્ધિએ દ્રવ્ય, વસ્ત્ર અને ગૃહાદિનું દાન આપવા લાગ્યા. ૨૦૫. દેવપ્રતિષ્ઠા અને વિવાહાદિ જે ધર્મ લૌકિક એવા ગૃહસ્થીઓના કૃત્ય હોય, તે લોકો તેમને આગળ કરીને કરવા લાગ્યા. ૨૦૬. આ પ્રમાણે ભારતના પુત્ર આદિત્યયશાથી માંડીને આઠ પેઢી સુધી તેની માન્યતા ચાલી અને રાજભુવનમાં ભોજન કરવાનું શરૂ રહ્યું. ૨૦૭. - તેમાં આદિત્યયશાએ છ છ માસે પરીક્ષા કરીને કાકિણીરત્ન ન હોવાથી સુવર્ણના દોરાની નિશાનીઓ કરી. ૨૦૮. મહાયશા વિગેરેમાં કેટલાકે રૂધ્યમય, કેટલાકે પટ્ટસૂત્રમય અને કેટલાકે સૂત્રમય નિશાનીઓ કરી. ૨૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy