SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કાલલોક-સર્ગ ૩૨ आहारेणोपनीतेना मुनाथ विदधामि किं । अवादीद्भरतेनेति पृष्टः स्पष्टं सुरेश्वरः ॥ १८९ ॥ गुणाधिकेभ्यः श्राद्धेभ्यः श्रद्धया दीयतामिति । भरतः श्रावकान् भक्त्या-हूयेत्यूचे कृतांजलिः ॥ १९० ।। अतः परं भवद्भिर्मे गृहे भोक्तव्यमिच्छया । कार्यं न कार्यं कृष्यादि भोज्योपार्जनहेतवे ॥ १९१ ।। आसितव्यं सदा स्वस्थैः शास्त्रस्वाध्यायतत्परैः । मह्यं वाच्यश्चोपदेशः समक्षं संगताविति ॥ १९२ ॥ जितो भवान् वर्द्धते च भयं मा हन तन्नृप । ततस्तेऽपि तथा चक्रुनिश्चिताः सवि॒तस्पृशः ॥ १९३ ।। सुखसागरमग्नत्वा-अमत्तो भरतोऽप्यथ । वचांसि तेषामाकर्ण्य चेतस्येवं व्यचिंतयत् ॥ १९४ ॥ एते वदंति किं हंत जितोऽहं कैर्भयं च किं । ગા: પાનિર્મિતોડદ-ખ્ય વૈઘતે માં છે 99 પોતાની એક આંગળી બતાવી, તેના તેજ સામું પણ ચઢી જોઈ શક્યા નહીં. ૧૮૭. તે વખતે ભરતે હર્ષ પામીને તેનો અષ્ટાલિકોત્સવ કર્યો. તે વખતથી ધ્વજોત્સવની પ્રવૃત્તિ શરૂ થઈ, તે જ ઈદ્રોત્સવ સમજવો. ૧૮૮. હવે ભરતે ઈદ્રને પૂછયું કે - “મારે આ આવેલા આહારનું શું કરવું ?” એટલે ઈ સ્પષ્ટ રીતે કહ્યું કે ગુણાધિક એવા શ્રાવકોને શ્રદ્ધાપૂર્વક આપો.” પછી ભરત ગુણવાન શ્રાવકોને બોલાવી હાથ જોડીને કહેવા લાગ્યા કે આજથી તમારે મારે ઘરે ઈચ્છાપૂર્વક જમવું. ભોજન મેળવવા માટે તમારે ખેતી વિગેરે ઉધમ ન કરવો. તમારે નિરંતર સ્વસ્થ થઈને શાસ્ત્રના સ્વાધ્યાયમાં તત્પર રહેવું અને મને સર્વ સમક્ષ આ પ્રમાણે ઉપદેશ વાક્ય કહેવું કે - “જિતો ભવાનું વદ્ધતે ભયં તસ્મત હે નૃપ ! મા હન’ - તું જીતાયેલો છે, ભય વધે છે, તેથી હે રાજા ! તું તારા આત્માને હણ નહીં.’ ભરતચકીના આ પ્રમાણે કહેવાથી તેઓ પણ તે જ પ્રમાણે નિશ્ચિત થઈને તેમજ વ્રતધારી થઈને કરવા ને કહેવા લાગ્યા. ૧૮૯-૧૯૩. સુખસાગરમાં મગ્ન થયેલ હોવાથી ભારત પ્રમત્તભાવ પામતો હતો. તે તેમના વચનો સાંભળીને ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે - “અહાહા ! આ કહે છે કે હું જિતાયેલો છું, તો કોનાથી જિતાયેલો છું? અને ભય વધે છે એમ કહે છે તો કોનો ભય વધે છે ? હા. હા. બરાબર કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy