SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ પ્રશસ્તિ विजयदानगुरुस्तदनु द्युतिं, तपगणेऽधिकभाग्यनिधिर्दधौ । શ્રતમદોધોતિથિ-ર્વિઘુશા નિર્મધુરંધરઃ || ૨ દુવિ) प्रभूत्पट्ट तस्योल्लसितविजयो हीरविजयो, गुरुर्गीर्वाणौघप्रथितमहिमास्मिन्नपि युगे । प्रबुद्धोम्लेच्छेशोऽप्यकबरनृपो यस्य वचसा, दयादानोदारो व्यतनुत महीमार्हतमयीं રદ (શિવર) तदनु विजयसेनसूरिराज-स्तपगणराज्यधुरं दधार धीरः ।। વિવરનૃતેઃ પુરો નયશ્રી-નવવરીવિવૃવત્તા / ર૭ | (ગૌપચ્છ:) जयति विजयदेवः सूरिरेतस्य पट्टे मुकुटमणिरिवोद्यत्कीर्तिकांतिप्रतापः । प्रथितपृथुतपः श्रीः शुद्धधीरिंद्रभूतेः, प्रतिनिधिरतिदक्षो जंगमः कल्पवृक्षः ॥ २८ ॥ (ાતિનt) तेन श्रीगुरुणाहितो निजपदे दीपोपमोऽदीदिपत्, सूरिः श्रीविजयादिसिंहसुगुरुः प्राज्यैर्महोभिर्जगत् । भूमौ स प्रतिबोध्य भव्यनिवहान् स्वर्गेऽप्यथ स्वर्गिणः, પ્રાણો વોઘયિતું ગુરૌ વિનિ પ્રેમાળમુત્યુ નઃ || ૨૨ (શાર્દૂત) માર્ગવાળા અને પાપરૂપી પંકરહિત એવા તે આનંદ વિમલ નામના ગુરૂ ચંદ્રની જેમ મનોહર દીપતા હતા. શરદઋતુની જેમ મનોહર કાંતિવાળા તેમણે પ્રમાદરૂપી વાદળાથી ઢંકાયેલા અને તેથી જ મંદ કિરણોવાળા (મંદ તેજવાળ) ચારિત્રરૂપી સૂર્યને દેદીપ્યમાન કર્યો હતો. ૨૪. ત્યારપછી તેમની પાટે તપગચ્છમાં અધિક ભાગ્યના નિધિ સમાન, શ્રુતના સાગર સમાન, સારા વિધાનને વૃદ્ધિ પમાડનાર, ચંદ્ર જેવા ઉજ્વળ યશવાળા અને જિનધર્મમાં ધુરંધર એવા શ્રી વિજયદાન નામના ગુરૂ કાંતિને ધારણ કરતા હતા. ૨૫. તેમની પાટે વિજય વડે ઉલ્લાસ પામતા શ્રી હીરવિજય નામના ગુરુ થયા તેમનો મહિમા આ કલિયુગમાં પણ દેવોના સમૂહે વિસ્તાર્યો હતો. તેમના વચનથી સ્વેચ્છના સ્વામી અકબર બાદશાહ પણ બોધ પામ્યા હતા તથા દયા અને દાનમાં ઉદાર એવા તેમણે આખી પૃથ્વી અરિહંતના ધર્મમય કરી હતી. ૨૬. ત્યારપછી તેમની પાટે ધીર એવા શ્રી વિજયસેન સૂરિરાજે તપગચ્છરૂપી રાજ્યની ધૂસરીને ધારણ કરી. તેમને અકબર બાદશાહની સમક્ષ મોટા વાદીઓના સમૂહે આપેલી જય લક્ષ્મી વરી હતી. ૨૭. તેમની પાટે મુકુટના મણિની જેમ જેની કીર્તિરૂપી કાંતિનો પ્રતાપ દેદીપ્યમાન હતો, જેની મોટી તપ લક્ષ્મી વિસ્તાર પામી હતી એવા તથા શુદ્ધ બુદ્ધિવાળા, ઈન્દ્રભૂતિ (ગૌતમ) ગણધરની પ્રતિકતિરૂપ, અતિ દક્ષ અને જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રી વિજયદેવ નામના સૂરિ થયા. ૨૮. તે શ્રીગુરુએ (વિજય દેવસૂરિએ) પોતાની પાટે સ્થાપન કરેલા સૂરિ શ્રી વિજયસિંહ નામના સુગુરુ દીપકની જેમ પોતાના વિશિષ્ટ તેજ વડે જગતને દીપાવવા લાગ્યા. તેઓ પૃથ્વી પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy