SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ભાવલોક સર્ગ - ૩૬ मनोयोगपरिणामश्च लेश्या इति. एवं मतत्रयेऽपि यथास्वं लेश्यानामंतर्भावे वाच्यः । अत्र मतत्रयेंत्यं पटीयोऽन्ये चानीदशे इत्यादि द्रव्यलोके लेश्याधिकारे प्रपंचितमस्ति. कषायाः स्युः क्रोधमान-मायालोमा इमे पुनः । कषायमोहनीयाख्य-कर्मोदयसमुद्भवाः ॥ ५७ ॥ गतयो देवमनुज-तिर्यग्नरकलक्षणाः । भवंतीह गतिनाम-कर्मोदयसमुद्भवाः ॥ ५८ ॥ नोकपायमोहनीयो-दयोद्भूताभवंत्यथ । स्त्रीपुनंपुसकाभिख्या वेदाः खेदाश्रया भृशं ॥ ५९ ॥ मिथ्यात्वमपि मिथ्यात्व-मोहनीयोदयोद्गतं । एवमौदयिका भावा व्याख्याता एकविंशतिः ॥ ६० ॥ ननु निद्रादयो भावा-स्तत्तत्कर्मोदयोद्गताः । अन्येऽपि संति तत्केयं गणनात्रैकविंशतेः ।। ६१ ॥ લેશ્યા કહી છે, તે આ પ્રમાણે પ્રશ્ન કર્મપ્રકૃતિના ૧૨૨ ભેદની પ્રસિદ્ધ આમ્નાય પ્રમાણે ગણના કરતાં તેમાં વેશ્યા આવતી. નથી, તો તમે મનોયોગના પરિણારૂપ તેને કેમ કહો છો ? ઉત્તર : “આગળ નામકર્મમાં મન:પર્યાપ્તિ કહેવાશે. તે પયપ્તિ કરણવિશેષ છે, કે જે કરણ વડે મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ચિંતવન કરાય છે, તે મનરૂપ થયેલા પુદ્ગલો સહકારી કારણ હોવાથી મનોયોગ કહેવાય છે. તે મનોયોગના પરિણામરૂપ લેશ્યા છે એમ સમજવું.” ઉપર પ્રમાણે ત્રણ મતમાં યથાયોગ્યપણે વેશ્યાનો અંતભાવ સમજવો. “ આ ત્રણ મતમાં છેલ્લો મત ઠીક છે અને પહેલા બે મત બરાબર નથી.' ઈત્યાદિ દ્રવ્યલોકમાં લેશ્યાધિકારમાં સવિસ્તર કહેલું છે. કષાય મોહનીય કર્મના ઉદયથી ક્રોધ, માન, માયા, લોભ કષાયો થાય છે. પ૭. દેવ, મનુષ્ય તિર્યંચ અને નારકીરૂપ ચાર ગતિ છે, તે ગતિનાકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. ૫૮. અત્યંત ખેદ આપનાર સ્ત્રી, પુરુષ અને નપુંસક નામના ત્રણ વેદનો નોકષાયમોહનીયકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પ૯. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઔદયિક ભાવના ૨૧ ભેદનું વિવરણ સમજવું. ૦ પ્રશ્ન : તે તે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થતા નિદ્રાદિ ભાવ વિગેરે બીજા ઘણા ભાવો છે, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy