SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ Vrrrrrrrrrr અતીતકાલ કરતાં અનાગતકાળ અનંતગુણો. तथाहुः- ओसप्पिणी अणंता पुग्गलपरियट्टओ मुणेयव्यो । ते पंतातीयद्धा अणागयद्धा अणंतगुणा ॥ २१३ A ॥ यत्पंचमांगे गदितं त्वनागते काले व्यतीतात्समयाधिकत्वं । आनंत्यसाम्यादुभयोरनागते तद्वर्त्तमानक्षणसंगतेश्च ॥ २१४ ॥ . एवं च-अतीतकालादिह सर्वकालः क्षणाधिकः स्याद् द्विगुणस्तथैव । कालो व्यतीतोऽपि च सर्वकाला-ज्जिनैःप्रणीतः समयोनमर्द्धम् ॥ २१५ ॥ कालोऽखिलोऽनागतकालतः स्यात् पूर्वोक्तयुक्त्या द्विगुणः क्षणोनः ।। क्षणाधिकार्द्ध किल सर्वकाला-त्कालो भविष्यन् भवतीति सिद्धम् ॥२१६॥ तथोक्तं- 'अणागतद्धाणं तीतद्धाणं समयाहियातीतद्धाणं अणागतद्धातो समयूणा' अत्र वृत्तिः- अतीतानागतौ कालावनादित्वानंतत्वाभ्यां समानौ, तयोश्च मध्ये भगवतः प्रश्नसमयो वर्तते, स चाविनष्टत्वेनातीते न प्रविशति, इत्यविनष्टत्वसाधादनागते क्षिप्तः, ततः समयातिरिक्तानागताद्धा भवति, इह कश्चिदाह-अतीताद्धातोऽनागताद्धाऽनंतगुणा, अत एवानंतेनापि कालेन गतेन नासौ क्षीयते इत्यत्रोच्यते-इह समत्वमुभयोरप्यंताभावमात्रेण विवक्षितमिति भगवतीश० २५ उ० ५. । साहिमनंत. छ. २१3. અનંતી ઉત્સર્પિણીઓએ એક પુદ્ગલપરાવર્ત જાણવું. એવા અતીકાલે અનંતા થયા અને अनागतास ते ४२di सतगुए। . २१3. A. પાંચમા અંગમાં ભવિષ્યકાળને ભૂતકાળથી એક સમય અધિક કહ્યો છે, કેમકે બંને અનંત છે. અને એક સમય અધિક વર્તમાન સમયને મેળવવાથી થાય છે. ૨૧૪. એ પ્રમાણે સર્વકાલ અતીતકાલથી ડબલ તથા એક સમય અધિક થાય છે અને ભૂતકાળ એક સમય ન્યૂન સર્વકાળથી અધપ્રમાણ હોય છે. ૨૧૫. અનાગતકાલ કરતાં સર્વકાલ પૂર્વોક્ત યુક્તિથી એક ક્ષણ ન્યૂન બમણો થાય અને સર્વકાલ કરતાં ભવિષ્યત્ કાલ ક્ષણાધિકઅર્ધ થાય એમ સમજવું. ૨૧૬. કહ્યું છે કે-અનાગતકાળ અતીતકાળ કરતાં સમયાધિક અને અતીતકાળ અનાગતકાળ કરતાં સમયોન.' અર્થાત્ અતીત અને અનાગતકાળ અનાદિપણાથી અને અનંતપણાથી સમાન છે. તે બેની વચ્ચે ભગવંતને પ્રશ્નનો સમય વર્તે છે તે વિનષ્ટ થયેલ ન હોવાથી અતીતકાળમાં પ્રવેશ પામી શકે નહીં, એટલે વિનાશ નહિં થયેલો હોવાથી તેને અનાગતકાળમાં નાખ્યો છે. એટલે અનાગતકાળ સમયાધિક થાય છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy