SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 300 કાલલોક-સર્ગ ૩૫ यदा तु जीवैर्गृह्यते तदा तेषु किलाणुषु । कषायाध्यवसायेन ग्रहणक्षण एव वै ॥ १०९ ॥ अविभागपरिच्छेदा रससंबंधिनोऽमिताः । प्रादुर्भवंति सर्वेभ्यो जीवेभ्योऽनंतसंगुणाः ॥ ११० ॥ विविधाश्च स्वभावाः स्यु-र्ज्ञानावारकतादयः । जीवानां पुद्गलानांचा-चिंत्यशक्तिकता यतः ॥ १११ ॥ यथा शुष्कतृणादीनां पूर्व ये परमाणयः । प्रायेणैकस्वरूपाः स्युः स्वाभाविकरसास्तथा ॥ ११२ ॥ गवादिभिर्गृहीतास्ते क्षीरादिरसरूपतां । सप्तधातुपरीणामा-झांति चानेकरूपतां ॥ ११३ ॥ तथैकाध्यवसायात्ते-ष्वपि कर्मदलाणुषु । रसोद्भेदोऽनंतभेदो भवेत्तद्दय॑ते स्फुटं ॥ ११४ ॥ तथाहि-अभव्येभ्योऽनंतगुणैः सिद्धानंतांशसंमितैः । निष्पन्नानणुभिः स्कंधा-नात्मादत्ते प्रतिक्षणं ॥ ११५ ।। अविभागपरिच्छेदान् करोत्येषु रसस्य च । सर्वजीवानंतगुणान् प्रत्येकं परमाणुषु ।। ११६ ॥ તેને જ્યારે જીવ ગ્રહણ કરે છે, ત્યારે તે અણુઓમાં સકષાયી અધ્યવસાવડે ગ્રહણ સમયે જ તે રસસંબંધી અવિભાગપરિચ્છેદ સર્વ જીવોથી અનંતગુણા અપરિમિત થઈ જાય છે. ૧૦૯-૧૧૦. વળી તે પુગળો જ્ઞાનનો આવરણ કરવાના વિવિધ સ્વભાવવાળા થાય છે, કેમકે જીવ તથા પુદગલો અચિંત્ય શક્તિવાળા છે. ૧૧૧. જેમ સુકા ઘાસ વિગેરેમાં પૂર્વે જે પરમાણુઓ હોય છે, તે પ્રાયે એક સ્વરૂપવાળા અને સ્વાભાવિક રસવાળા હોય છે. ૧૧૨. તે ગાય વિગેરેના ગ્રહણ કરવાથી ક્ષીરાદિ રસરૂપતાને તેમજ સપ્તધાતુપણે પરિણમવાથી भने ३५ताने पामेछ. १.१.3. તે જ રીતે એક અધ્યવસાયે ગ્રહણ કરેલા તે કર્મચલાણુમાં રસનો ઉદ્દભેદ અનંત પ્રકારે થાય છે ते.मतावाय छ. ११४. અભવ્યથી અનંતગુણા અને સિદ્ધને અનંતમે ભાગે એટલા પરમાણુઓવડે બનેલા સ્કંધોને જીવ પ્રતિક્ષણ ગ્રહણ કરે છે. ૧૧પ. અને તે પ્રત્યેક પરમાણુમાં રસના અનંતગુણા અવિભાજ્ય અંશોને સર્વ જીવથી અનંતગુણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy