SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકરોના નામ. अन्नपाकांगसंस्कार-वस्त्रालंकरणान्यपि । विवाह राजनीत्यादि क्रमात्सर्वं प्रवर्त्तते ॥ २८४ ॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ एतदरकवर्णने-द्वितीयारे पुरादिनिवेशराजनीतिव्यवस्थादिकृज्जातिस्मारकादिपुरुषद्वारा वा क्षेत्राधिष्ठायकदेवप्रयोगेण वा कालानुभावजनितनैपुण्येन वा तस्य सुसंभवत्वादिति. कालसप्ततौ तु-द्वितीयारके नगरादिस्थितिकारिणः कुलकरा भवंતીયુવાં । तथाहि - "बीए उ पुराइकरो जाइसरो विमलवाहन १ सुदामो २ । संगम ३ सुपास ४ दत्तो ५ सुमुह ६ सुमई ७ कुलगरति ॥ २८४ A ॥ स्थानांगसप्तमस्थानेऽप्युक्तं- "भरहे वासे आगमेस्साए ओसप्पिणीए सत्त कुलकरा भविस्संति, तं जहा - मित्तवाहणे १ सुभोमे २ य सुप्पभे ३ य सयंप ४ । વત્તે 、 સુદુમે ૬ સુવધૂ ૭ ૪ બાળમેસાળ હોવૃત્તિ || ૨૮૪ B || षट् संस्थानानि ते दध्युः क्रमात्संहननानि च । यांति कर्मानुसारेण जना गतिचतुष्टये ॥ २८५ ॥ उत्कर्षादरकस्यादौ ते विंशत्यब्दजीविनः । અંતે હૈં ત્રિશધિ-શતવર્ષાયુષો નનાઃ ॥ ૨૮૬ ॥ Jain Education International અને જ રીત અન્નનો પાક, અંગનો સંસ્કાર અને વસ્ત્રાલંકારો તેમજ વિવાહ અને રાજનીતિ વિગેરે બધું અનુક્રમે પ્રર્વતે છે. ૨૮૪. શ્રી જંબૂદ્રીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં એ આરાના વર્ણનમાં કહ્યું છે કે, બીજા આરામાં નગરદિનું વસાવવું તથા રાજનીતિસંબંધી વ્યવસ્થાદિ કરનાર જાતિસ્મા૨કાદિ પુરુષ દ્વારા અથવા ક્ષેત્રાધિષ્ઠાયક દેવના પ્રયોગથી અથવા કાળાનુભાવનિતનિપુણતાથી તેનો સારી રીતે થવાનો સંભવ છે.” કાળસપ્તતિમાં તો બીજા આરામાં નગરાદિ સ્થિતિના કરનારા કુલકરો થાય છે - એમ કહ્યું છે. તે આ પ્રમાણે બીજે આરે નગરાદિ કરનારા જાતિસ્મરણવાળા વિમલાવાહન ૧, સુદામ, ૨ સંગમ, ૩ સુવાસ, ૪ દત્ત, ૫ સુમુખ ૬, ને સુમતિ ૭, એ કુલકરો જાણવા.” ૨૮૪ A શ્રી સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં પણ કહ્યું છે કે-“ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે. ૧ મિત્તવાહન, ૨ સુભૂમ, ૩ સુપ્રભ, ૪ સ્વયંપ્રભ, ૫ દત્ત, ૬ સુધર્મ અને ૭. સુબંધુ-આ પ્રમાણે આગામી કાળે થશે.” ૨૮૪ B ૨૫૫ . તે કાળના મનુષ્યો અનુક્રમે છએ સંસ્થાનના અને છએ સંઘયણના ધારણ કરનારા તેમજ કર્માનુસારે ચારે ગતિમાં જનારા થાય છે. ૨૮૫. ઉત્કૃષ્ટથી તે આરાની આદિમાં વીશ વર્ષના આયુવાળા અને અંતે એક સો ત્રીશ વર્ષના ૧. જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે તેવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy