SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ બિલો વિષે. उत्कृष्टमायुरेतेषा - मादौ वर्षाणि विंशतिः । अंते षोडश वर्षाणि हीयमानं शनैः शनैः ॥ २१६ ॥ तथोक्तं - 'सोलसबीसइवासपरमाउआ समणाउसो' इति श्रीजंबू० प्र० सूत्रे, एतद्द् तावपि - इह कदाचित् षोडश वर्षाणि, कदाचिच्च विंशतिर्वर्षाणि परममायुर्येषां ते इति. वीरचरित्रे तु षोडश स्त्रीणां वर्षाणि, विंशतिः पुंसां परमायुरिति. वैताढ्यपर्वतादर्वा - गंगायास्तटयोर्द्वयोः । बिलानि स्युर्नव नव तावंति सिंधुकूलयोः ।। २१७ ॥ षट्त्रिंशति बिलेष्वेवं दक्षिणार्द्धनिवासिनः । વસંતિ મનુના: પક્ષિ-પશુશોઘોવયઃ ॥ ૨૧૮ || वैताढ्यात्परतः सिंधु-गंगयोः कुलयोर्द्वयोः । षट्त्रिंशति बिलेष्वेते वसंत्युत्तरपार्श्वगाः ।। २१९ ॥ द्वासप्ततिर्बिलान्येवं स्युः क्षेत्रेषु दशस्वपि । तेषु तिष्ठति बीजानि सर्वेषामपि देहिनां ।। २२० ॥ ૨૪૫ અંતે એક હાથ ઉંચા રહે છે. ૨૧૫. એમનું આયુષ્ય છઠ્ઠા આરાની આદિમાં વીશ વર્ષનું હોય છે, અંતે ધીમે ધીમે ઘટતું સોળ વર્ષનું રહે છે. ૨૧૬. શ્રી જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કે-‘હે શ્રમણાયુષ ! તે સોળથી માંડીને વીશ વર્ષના પરમાયુવાળા હોય છે.’ તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે- ‘કદાચિત્ સોળ વર્ષનું અને કદાચિત્ વીશ વર્ષનું પરમાયું જેમનું હોય છે તે.’ શ્રી વીરચરિત્રમાં તો સોળ વર્ષનું સ્ત્રીનું અને વીશ વર્ષનું પુરુષનું પરમાયુ સમજવું એમ કહ્યું છે. વૈતાઢ્યપર્વતની સમીપમાં આ બાજુ ગંગાનદીના બંને તટ ઉપર નવ નવ બિલો હોય છે અને સિંધુના કિનારા ઉપર પણ તે જ પ્રમાણે નવ નવ બિલ હોય છે. ૨૧૭. Jain Education International એ રીતે કુલ ૩૬ બિલમાં ભરતના દક્ષિણાર્ધમાં રહેનારા મનુષ્યો તેમજ પશુ, પક્ષી, ઘોડા અને સર્પાદિ રહે છે. ૨૧૮. વૈતાઢ્યની બીજી બાજુ (ઉત્તર તરફ) ગંગા અને સિંધુના બંને કિનારે મળીને છત્રીશ બિલો છે. તેમાં ઉત્તર બાજુમાં મનુષ્યો અને તિર્યંચો રહે છે. ૨૧૯. આ પ્રમાણે કુલ ૭૨ બિલો દશે ક્ષેત્રોમાં હોય છે. તેમાં સર્વ જીવો બીજમાત્ર ૨હે છે. ૨૨૦, તે વખતે ગંગા અને સિંધુનો જળપ્રવાહ રથના પૈડાના મધ્ય ભાગ જેટલો (વચલી ધરી ડૂબે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy