SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ કાલલોક-સર્ગ ૩૪ तो खारग्गिविसंबिल-विजूघणा सगदिणा पिहु कुपवणं । वरिसिअ बहुरोगिजलं काहंति समं गिरिथलाइं ॥ १६५ A ॥ ग्रंथांतरे तु-एते क्षारमेघादयो वर्षशतोनैकविशंतिवर्षसहस्रप्रमाणदुष्षमाकालातिक्रमे वर्षिष्यंतीति' दृश्यते. ये जगज्जीवनास्ताप-च्छिदः सर्वेप्सितागमाः । एवं तेऽपि प्रवर्तते मेघाः कालविपर्यये ।। १६६ ॥ नगरग्रामखेटादीन् द्विपदांश्च चतुष्पदान् । अफ्दान् खेचरान् भूमि-चरान्नभश्चरानपि ॥ १६७ ॥ अरण्यवासिनो द्वीप-वासिनः शैलवासिनः । विद्याधरानैकविद्या-साधनोर्जितशक्तिकान् ॥ १६८ ॥ त्रसान् द्वित्रिचतुःपंचेन्द्रियांश्च स्थावरानपि । वृक्षगुल्मलतागुच्छौ-षधी नातृणादिकान् ॥ १६९ ॥ विना वैताढ्यवृषभ - कूटेभ्योऽन्यान् धराधरान् । गंगासिंध्यादिसिंधुभ्यः परान् सर्वात् जलाश्रयान् ॥ १७० ।। विध्वस्येत्यादिकान् सर्वान् भवांस्ते विषमा घनाः । भस्मीकुर्वति दशसु क्षेत्रेषु भरतादिषु ॥ १७१ ॥ पंचभिः कुलकं । આ ક્ષારાદિ મેઘોનું કાલમાન શ્રીજબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તથા તેની વૃત્તિમાં કહેલ જણાતું નથી. તેના મૂલમાં તો “અરસમેઘ, વિરસમેઘ, ક્ષારમેઘ, ક્ષતમેઘ, યાવતું વિષમેઘ વારંવાર વરસશે” એમ કહેલ છે. તેની વૃત્તિમાં પણ અભણ એટલે વારંવાર ઈત્યાદિ લખ્યું છે. કાલસપ્તતિ પ્રકરણમાં તો એનું કાલમાન આ પ્રમાણે કહ્યું છે --ક્ષાર, અગ્નિ, વિષ, અમ્લ અને વિદ્યુત્ - આ પાંચ પ્રકારના મેઘ સાત સાત દિવસ વરસશે. માઠા પવનયુક્ત બહુરોગી જલને વરસીને બધા પર્વત અને સ્થલને સરખા रीनाजशे.' १७५ A. ગ્રંથાતરમાં તો “સો વર્ષ જૂની એકવીશ હજાર વર્ષ દુષ્યમાકાલના (પાંચમા આરાના) પસાર થયા બાદ આ ક્ષાર મેઘાદિ વરસશે’ એમ કહેલ છે. જે મેઘો જગતને જીવન આપનાર, તાપનો નાશ કરનાર, તથા સર્વને ઈષ્ટ છે, તે પણ કાલનો વિપર્યય થવાથી આવી રીતે જ અનિષ્ટ પ્રવૃત્તિ કરે છે. ૧૬૬. એ વિષમ વરસાદો ભરતાદિ દશે ક્ષેત્રોનાં નગર, ગ્રામ, ખેડા વિગેરેને, દ્વિપદ, ચતુષ્પદ, અપદને ૧ તેમજ ખેચર, ભૂમિચર અને જલચરને અરણ્યવાસી, દ્વીપવાસી અને શૈલવાસીને, અનેક વિદ્યાસાધનથી ઉર્જિત શક્તિવાલા વિદ્યાધરને, બેઈકી, તઈદ્રી, ચઉરેકી, પંચેટિયરૂપ સોને, વૃક્ષ, १५-सप. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy