SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ स्नुषासुतेषु प्रौढेषु गृहे विषयसेविषु । सेवंते विषयान् वृद्धाः पितरोऽपि गतत्रपाः ॥ ५० ॥ वलीलुलितचर्मापि पलितश्वेतकूर्चकः । कंपः श्लथोऽपि नो बाला - मुद्वहन् लज्जते जनः ॥ ५१ ॥ विक्रीणते सुताः केचिद्दुरवस्थाः सुतानपि । બાતંત્રનૃત્યવે વધુઃ સ્વપુત્રી ધતિપ્તવઃ || ૧૨ ॥ राजामात्यादयो येऽपि न्यायमार्गप्रवर्त्तकाः । ते परान् शिक्षयंतोऽपि स्वयं स्युर्व्यभिचारिणः ॥ ५३ ॥ साकूतोक्तिकटाक्षौघैः स्तनदोर्मूलदर्शनैः । गणिका इव चेष्टते निस्त्रपाः कुलयोषितः ॥ ५४ ॥ मातुः स्वसुः समक्षं स्युः पुत्राद्या भाणवादिनः । श्वशुरादिसमक्षं च वदंत्येवं स्नुषा अपि ।। ५५ ।। वंचकाः स्वार्थनिष्ठाश्च स्युर्मिथः स्वजना अपि । वृत्तिं कुर्वति वणिजो दंभैः कूटतुलादिभिः ।। ५६ ॥ પ્રૌઢાવસ્થાવાળા થયેલા પુત્ર અને પુત્રવધૂ જે ઘરમાં વિષયસેવન કરતા હોય ત્યાં લાવિનાના વૃદ્ધ માતા-પિતા પણ વિષયસેવન ક૨શે. ૫૦. કાલલોક-સર્ગ ૩૪ ચામડીમાં વલીઆ પડી ગયા હોય, માથે ધોળા વાળ આવ્યા હોય અને દાઢી-મૂછ પણ શ્વેત થઈ ગયા હોય, શરીર કંપતું હોય, અને શિથીલ થઈ ગયું હોય છતાં તેવો પુરુષ બાળાંને પરણતાં લજ્જા પામશે નહીં. ૫૧. કેટલાક નિર્દયો પુત્રીને વેચશે, દુઃખીઅવસ્થામાં પુત્રોને પણ વેચશે અને ધનના ઈચ્છુકો પોતાની પુત્રીને આસન્નમૃત્યુવાળા મનુષ્યને પણ આપશે. ૫૨. રાજા, અમાત્યાદિ જે કોઈ ન્યાય માર્ગના પ્રવર્તક હોય, તે બીજાઓને શિખામણ આપશે છતાં પોતે વ્યભિચારી થશે. ૫૩. લાવિનાની કુલસ્ત્રીઓ પણ અભિપ્રાયવાળી વાણીવડે અને કટાક્ષોના સમૂહવડે તેમજ સ્તન અને હાથનું મૂળ દેખાડવાવડે ગણિકાની જેવી ચેષ્ટા ક૨શે. ૫૪. Jain Education International માતા અને બહેનની સમક્ષ પુત્રાદિ અપશબ્દો બોલશે અને શ્વશુરાદિની સમક્ષ વધૂ પણ તેવા શબ્દો બોલશે. ૫૫. સ્વજનો પણ અંદર અંદર એકબીજાને છેતરનારા અને સ્વાર્થનિષ્ઠ થશે. વણિકો કપટવડે અને નાની ઉંમરની કન્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy