SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ભગવાનના યક્ષ-યક્ષિણી देवी सिद्धायिका सिंह- वाहनाढ्या चतुर्भुजा । पुस्तकाभयसंयुक्ता-पसव्यकरयामला ।। ११२१ ॥ बीजपूरकवीणाढ्य - वामपाणिद्वया सतां । श्री वीरभक्ता हरितवर्णा दिशतु वांछितं ।। ११२२ ॥ यथास्यामवसर्पिण्या - मेवं प्राप्ता महोदयं । चतुर्विंशतिरर्हत- स्तथा भाव्याः परास्वपि ।। ११२३ ॥ इहैतदवसर्पिणीभरतवर्षभूयोषितो - र्विशेषसुषमाकृतो जिनवराश्चतुर्विंशतिः । मयाऽप्रतिमया मुदा प्रतिहतामयाश्चिन्मयाः । स्तुता विगतविक्रियाः कृतधियां क्रियासुः श्रियं ॥ ११२४ ॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिष द्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे । सर्गोऽयं प्रथितो निसर्गसुभगो द्वात्रिंश एषोऽभवत् ।। ११२५ ।। ॥ इति श्रीलोकप्रकाशे द्वात्रिंशत्तमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु || Jain Education International સિદ્ધાયિકા દેવી સિંહના વાહનવાળી, ચાર ભુજાવાળી, જમણા બે હાથમાં પુસ્તક અને અભય તથા બે ડાબા હાથમાં બીજોરુ અને વીણાને ધારણ કરનારી, રિતવર્ણવાળી શ્રી વીર પરમાત્માના ભક્તોના વાંચ્છિતને આપો. ૧૧૨૧-૧૧૨૨. ૧૫૭ જેમ આ અવસર્પિણીમાં ઉપર કહી ગયા પ્રમાણે ચોવીશ તીર્થંકરો મહોદયને પ્રાપ્ત કરનારા થયા તેમ બીજી અવસર્પિણીમાં પણ જાણી લેવું. ૧૧૨૩. અહીં આ અવસર્પિણી અને ભારતવર્ષની પૃથ્વીરૂપી બન્ને સ્ત્રીને વિશેષ સુખ કરનારા, સર્વ રોગનો વિનાશ કરનારા, જ્ઞાનમય અને વિક્રિયા રહિત એવા ૨૪ તીર્થંકરોની મેં મોટા હર્ષથી સ્તવના झरी, ते बुद्धिमानोने लक्ष्मीने आयो. ११२४. વિશ્વને આશ્ચર્ય પમાડનાર છે કીર્ત્તિ જેમની એવા શ્રી કીર્ત્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજયે, જે આ કાવ્ય રચ્યું છે તે નિશ્ચિત એવા જગત્તત્ત્વને પ્રકાશ કરવામાં દીપકસમાન આ કાવ્યમાં સ્વભાવે જ સુભગ એવો આ બત્રીશમો સર્ગ સંપૂર્ણ थ्यो. ११२५. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy