SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિનાથ ભગવાનનો પરિવાર ૧૨૧ शतानि शरदां त्रीणि कुमारत्वेऽथ संयमे । शतानि सप्त सर्वायुः सहस्रं शरदां प्रभोः ।। ८६३ ।। चतुष्पंचाशद्दिनानि छाद्मस्थ्यमभवद्विभोः । वरदत्तो द्वारिकाया माद्यभिक्षां प्रभोर्ददौ ॥ ८६४ ॥ शिबिका द्वारवत्याख्या वेतसो ज्ञानभूरुहः । अष्टादश गणाधीशा एकादश मतांतरे ॥ ८६५ ॥ अष्टादश सहस्राः स्युः साधूनां गुणशालिनां । चत्वारिंशत्सहस्राश्च साध्वीनां विमलात्मनां ॥ ८६६ ॥ श्रावकाणां लक्षमेको-नसप्ततिसहस्रयुक् । लक्षास्तिस्रः सहस्राः षट् त्रिंशच्चोपासिका मताः ॥ ८६७ ।। सातिरेकं पंचशत्या सहस्रं सर्ववेदिनां । सहस्रमेकं संपूर्ण मनः पर्यायवेदिनां ॥ ८६८ ॥ सहस्रमवधिज्ञान-भाजां पंचशताधिकं । शतानि तस्य चत्वारि सच्चतुर्दशपूर्विणां ॥ ८६९ ॥ लसद्वैक्रियलब्धीनां शताः पंचदशोदिताः । वादिनां स्युः शतान्यष्टा-वजय्यानां सुरैरपि ।। ८७० ।। वरदत्तो गणी मुख्यो यक्षदिन्ना.प्रवर्त्तिनी । पितृव्यपुत्रः कृष्णाख्यो वासुदेवश्च सेवकः ॥ ८७१ ॥ રીતે હજાર વર્ષનું આયુષ્ય પાળ્યું. ૮૬૩. પ્રભુનો છપસ્થીકાળ માત્ર ૫૪ દિવસનો જ થયો. પ્રથમ ભિક્ષા દ્વારિકાપુરીમાં વરદત્તે પ્રભુને आपा. ८१४. દીક્ષા અવસરે શિબિકા દ્વારવતી નામની હતી અને જ્ઞાનવૃક્ષ વેતસ નામનું હતું. નેમિપ્રભુના પરિવારમાં ૧૮ મતાંતરે ૧૧ ગણધર, થયા. ૮૬૫. ગુણશાળી એવા ૧૮000 મુનિઓ, નિર્મળ આત્માવાળી ચાળીશ હજાર સાધ્વીઓ, १,६८,000 श्री 3,39,000 श्राविमा, १५०० वशनी, १००० मन:पर्यवशानी, १५०० અવધિજ્ઞાની, ૪૦૦ ચૌદપૂર્વી, ૧૫૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને દેવોથી પણ અજણ્ય એવા ૮૦૦ વાદી थया. ८६-८७०. ગણધરમાં મુખ્ય વરદત્ત, પ્રવર્તિની લક્ષદિન્ના અને કાકાના પુત્ર કૃષ્ણ વાસુદેવ મુખ્ય સેવક श्रावथया. ८७१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy