SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ પૂર્વજન્મના છ મિત્રોને પ્રતિબોધ प्रभोर्गर्भस्थितिर्मासा नव सप्तदिनाधिकाः । राशिर्मेषो भगवत्याः कुंभो लक्ष्म प्रकीर्तितं ॥ ७७१ ॥ पंचपंचाशता वर्ष-सहस्रैरुनके गते । सहस्रे वर्षकोटीनां निर्वाणात् श्रीअरप्रभोः ॥ ७७२ ॥ जन्म मल्लिजिनस्याभू-च्छेषं तुर्यारके तदा । जिनायुः शरदां लक्षाः सहस्राश्च पुरोदिताः ॥ ७७३ ॥ शरच्छतं कुमारत्वे व्रते नवशताधिकाः । चतुष्पंचाशत्सहस्रा अहोरात्रमकेवली ॥ ७७४ ॥ सहस्राः पंचपंचाश-च्छरदां सर्वजीवितं । समुच्छ्रयः शरीरस्य धनुषां पंचविंशतिः ॥ ७७५ ॥ अयोध्यानगरीनेता चंपावाराणसीनृपौ । श्रावस्तीहस्तिनागेशौ कांपील्यपुरनायकः ॥ ७७६ ॥ एतान् प्राग्जन्मसुहृदो विज्ञातस्वामिनीगुणान् । चित्रकृत्प्रमुखोदंतै-भूरिस्नेहवशीकृतान् ।। ७७७ ।। समेतान् युगपत्पाणि-ग्रहाय प्रतिबोध्य च । स्वर्णस्वप्रतिमोपाया-त्सार्द्ध प्राब्राजयत्प्रभुः ॥ ७७८ ।। त्रिभिर्विशेषकं । પ્રભુની ગર્ભસ્થિતિ ૯ માસ અને ૭ દિવસની, રાશિ મેષ અને લાંછન કુંભનું કહેલું છે. ૭૭૧. શ્રી અરનાથના નિર્વાણથી પપ હજાર વર્ષ જૂના એક હજાર ક્રોડ વર્ષ વ્યતીત થયે શ્રીમલ્લિનાથનો જન્મ થયો. તે વખતે ચોથો આરો ૬૫ લાખ ૮૪૦૦૦ વર્ષ અને ૫૫૦૦૦ વર્ષ બાકી डतो. ७७२-७७3. તેમણે એક સો વર્ષ કુમારાવસ્થામાં અને પ૪૯૦૦ વર્ષ શ્રમમાવસ્થામાં વ્યતીત કર્યા. તેમાં એક અહોરાત્ર જ છદ્મસ્થાવસ્થામાં વ્યતીત કરી; બાકીનો બધો કાળ કેવળી અવસ્થામાં વ્યતીત કર્યો. એમ કુલ ૫૫000 વર્ષનું આયુ પૂર્ણ કર્યું. મલ્લિપ્રભુનું શરીર પચીશ ધનુષ્યનું હતું. ૭૭૪-૭૭૫. અયોધ્યા, ચંપા, વારાણસી, શ્રાવસ્તિ, હસ્તિનાપુર અને કાંપિલ્યપુરના સ્વામી એ છે, પ્રભુના પૂર્વજન્મના મિત્રો હતા. તેઓ ચિત્રકાર વિગેરેના કહેવાથી પ્રભુના ગુણોને જાણીને અત્યંત સ્નેહને વશ થયા. તેઓ એક સાથે પાણિગ્રહણ કરવા આવ્યા. તેમને સ્વર્ણમય બનાવેલા પોતાના પ્રતિબિંબથી પ્રતિબોધ પમાડીને પોતાની સાથે જ દીક્ષા લેવરાવી. ૭૭૬-૭૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy