SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ કાલલોકન્સર્ગ ૩૨ तथा च कुंतनकुल-शालिवामकरद्वयः । एवं चतुर्भुजः प्रीतिं धत्ते सुविधिसेविनां ॥ ५१३ ॥ देवी सुतारा गौरांगी धत्ते वृषभवाहना । अक्षसूत्रं च वरद-मपसव्यकरद्वये ॥ ५१४ ॥ दधती कलशं चैवां-कुशं वामकरद्वये । सुविधिप्रभुभक्तानां पिपर्ति द्रुतमीप्सितं ॥ ५१५ ॥ इति सुविधिः ॥ पुष्करस्थप्राग्विदेहे विजये वत्सनामनि । अभूत्पुर्यां सुसीमायां पद्मनामा महीपतिः ॥ ५१६ ॥ सार्थवाहगुरोः पार्वे स च स्वीकृत्य संयमं । देवोऽभूप्राणतस्वर्गे विंशत्यर्णवजीवितः ।। ५१७ ॥ ततो मलयदेशेऽभू-पुरे भदिलनामनि । श्रीशीतलो दृढरथो-र्वीशनंदात्मजो जिनः ॥ ५१८ ॥ वैशाखषष्ठ्यां श्यामायां च्युतः स्वर्गाज्जिनेश्वरः । माघस्य कृष्णद्वादश्यां जातो दीक्षामवाप च ॥ ५१९ ॥ पौषश्यामचतुर्दश्यां लेभे केवलमुज्ज्वलं ।। राधकृष्णद्वितीयायां प्रभुः प्रापापुनर्भवं ॥ ५२० ॥ દેવી સુતારા નામે ગૌર વર્ણવાળી, વૃષભના વાહનવાળી, અક્ષસૂત્ર અને વરદ બે જમણા હાથમાં તથા કળશ અને અંકુશ બે ડાબા હાથમાં ધારણ કરનારી, સુવિધિપ્રભુના ભક્તોને શીધ્ર वांछितने मापनारी थ. ५१४-५१५. ति. श्रीसुविधिः શ્રીશીતળનાથ ભગવાનનું વર્ણન - પુષ્કરવરદ્વીપના પૂર્વમહાવિદેહમાં વત્સ નામની વિજયમાં સુસીમા નામની નગરીમાં પદ્મનામે રાજા હતો. ૫૧૬. તેણે સાર્થવાહ નામના ગુરૂની પાસે સંયમ ગ્રહણ કર્યું અને પ્રાણત નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમનાં આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. પ૧૭. ત્યાંથી ચ્યવીને મલયદેશમાં ભક્િલપુર નામના નગરમાં દઢરથ રાજા અને નંદા રાણીના પુત્રપણે શીતળ નામના જિનેશ્વર ઉત્પન્ન થયા. ૫૧૮. વૈશાખ વદ છઠ્ઠું સ્વર્ગમાંથી ચ્યવ્યા, મહા વદ બારસનાં જન્મ્યા અને તે જ તિથિએ દીક્ષા અંગીકાર કરી, પોષ વદ ચૌદશે ઉજ્વલ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વૈશાખ વદ બીજે મોક્ષને भ्या. ५१८-५२०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy