SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ કાલલોક-સર્ગ ૩૦ एता एव द्वादशांग्याः सारो धर्मस्य साधनं । ततो युष्माभिरेतासु यत्नः कार्यो मुहुर्मुहुः ॥७५६॥ आदिश्यैवं साधुसाध्वी-श्रावकश्राविका इति । प्रभुश्चतुर्विधं संघं स्थापयेत्तीर्थमद्भुतं ॥७५७।। तत्र च-साधवः स्युः पात्रगुच्छ-रजोहरणधारिणः । येऽष्टादशसहस्राणि शीलांगानां च बिभ्रते ॥७५८॥ तानि चैवमाहः-जे नो करिति मणसा निज्जिअआहारसन्नसोइंदी । पुढविक्कायारंभं खंतिजुआ ते मुणी वंदे ॥७५९।। करणं कारणं चानु-मतिर्योगत्रयं तथा । आहारद्याश्चतमश्च संज्ञाः पंचेंद्रियाणि च ॥७६०॥ पृथ्व्यंबुवह्निमरुता-मारंभाः स्युर्वनस्पतेः । द्वित्रिचतु:पंचखाना-मजीवस्येत्यमी दश ॥७६१॥ क्षमार्जवं मार्दवं च मुक्तिस्तपश्च संयमः । साधोधर्मा दश ब्रह्म-सत्यशौचापरिग्रहाः ॥७६२।। આ આઠ માતાઓ જ દ્વાદશાંગીના સારભૂત અને ધર્મના સાધનભૂત છે, માટે તમારે વારંવાર એના આરાધનમાં યત્ન કરવો. ૭૫૬. આ પ્રમાણે કહીને પછી પ્રભુ સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને અદ્ભુત તીર્થપણે સ્થાપન કરે છે. ૭૫૭. તે (ચતુર્વિધ સંઘ) માં પાત્ર, ગુચ્છ ને રજોહરણાદિના ધારણ કરનારા અને અઢાર હજાર શીલાંગને ઘરિણારના સાધુ કહેવાય છે. ૭૫૮. તે શીલાંગના આ પ્રમાણે–આહારસંજ્ઞા જીતેલા, શ્રોત્રેદ્રિયને વશ કરેલા, ક્ષમાયુક્ત મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે તથા મુનિને હું વંદુ છું: ૭૫૯. આ પ્રમાણે કરણ, કરાવણ ને અનુમોદનરૂપ ત્રણ કરણ વડે; મન, વચન, કાયારૂપ ત્રણ યોગવડે; આહારીદિ ચાર સંજ્ઞા તેમજ શ્રોસેંદ્રિયાદિ પાંચ ઈન્દ્રિયોને જીતીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેદ્રિય અને અજીવ-એ દશનો આરંભ, ક્ષમા આજીવન, માર્દવ, મુક્તિ, તમા, સંવર્બ હ્મસુત્ય, શૌચ અને અપરિગ્રહ એ દુશે. પ્રકારના અતિધર્મયુક્ત થઈને ન કરે. 959૭૬૨. હવે ઉપર જણાવેલ રીતે ૧૮000 શીલાંગ શી રીતે થાય તે કહે છે કે - ' કે ' , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy