SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ અણુવ્રત અને ગુણવ્રત स्वदारैरेव संतुष्टिः स्वीकृतैर्जनसाक्षिकं । निवृत्तिर्वान्यदारेभ्य-श्चतुर्थं तदणुव्रतं ॥६९६॥ परिग्रहस्य सत्तेच्छा-परिमाणान्नियंत्रणा । परिग्रहपरिमाणं पंचमं तदणुव्रतं ॥६९७॥ सीमा नोल्लंघ्यते यत्र कृता दिक्षु दशस्वपि । ख्यातं दिक्परिमाणाख्यं प्रथमं तद्गुणव्रतं ॥६९८॥ भोगोपभोगद्रव्याणां मानमाजन्म चान्वहं । क्रियते यत्र तद्भोगो-पभोगविरतिव्रतं ॥६९९॥ तत्र च - सकृदेव भुज्यते यः स भोगोऽन्ननगादिकः । पुनः पुनः पुनर्नोग्य उपभोगोंगनादिकः ॥७००।। द्वाविंशतेरभक्ष्याणा-मनंतकायिनामपि । यावज्जीवं परिहारः कीर्त्यतेऽस्मिन् व्रते जिनैः ॥७०१॥ तथाहुः-पंचुंबरि चउविगई ९ हिम १० विस ११ करगा १२य सबमट्टीय १३। रयणीभोयणगं चिय १४ बहुबीअं १५ अणंत १६ संघाणं १७॥७०२॥ જનસાક્ષીએ સ્વીકારેલી સ્વદારા વડે જ સંતુષ્ટ રહેવું અથવા પદારાનો ત્યાગ કરવો, એ ચોથું माशुवत छे. ६८s. વિદ્યમાન પરિગ્રહનું ઇચ્છા પરિમાણથી જે નિયંત્રણા કરવી, તે પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું मानत छ. ६८७. દશે દિશામાં પરિમાણ બાંધેલી દિશાની સીમાનું ઉલ્લંઘન ન કરવું, તે દિપરિમાણ નામનું પહેલું गुबत छे. ६८८. ભોગ ને ઉપભોગના દ્રવ્યોનું જન્મપર્વતને માટે અને રોજને માટે જે પ્રમાણ કરવું, તે ભોગોપભોગવિરતિ નામે ત્રીજું ગુણવ્રત છે. ૬૯૯. તેમાં જે એક વાર ભાગમાં આવે તેવા અન ને પુષ્પમાળા વિગેરે તે ભોગ કહેવાય અને વારંવાર भोगमा भावे ते॥ स्त्री विगैरे उपभो वाय. ७००. આ વ્રતમાં બાવીશ અભણ્યોનો અને અનંતકાયોનો પણ માવજીવ પરિહાર કરવાનું શ્રીજિનેશ્વરોએ युं छे. ७०१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy