SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ 300 एका निषीदत्याय्यां रम्यालंकारबंधुरा । हस्ते धृत्वा मणिमयं तालवृंतं मृगेक्षणा ॥ ३९० ॥ ततश्च स्वजनादिष्टाः सहस्रं पुरुषर्षभाः । समोच्छ्रायोत्साहरूप - वेषभूषणशालिनः ॥ ३११|| वहंति शिबिकां याव - त्तावत्सौधर्मनायकः । तस्य बाहां दाक्षिणात्या - मूर्ध्वगां वहति स्वयं ॥ ३१२|| उदीच्यामूर्ध्वगां बाहां वहतीशाननायकः । अधस्तनां दाक्षिणात्यां चमरेंद्र: स्वयं वहेत् ||३१३ || अधस्तनीमौत्तराहां बलींद्रस्तामुदस्यति । चत्वार उद्वहंत्येव - मिंद्रा बाहाचतुष्टयं ॥ ३१४॥ शेषाः सुराः सुरेंद्राश्च चलत्कुंडलभूषणाः । प्रौढप्रेमप्रकटित- पुलकांकुरदंतुराः ।।३१५॥ पंचवर्णानि पुष्पाणि वर्षंतो देवदुंदुभीन् । वादयंतः स्वमात्मानं धन्यंमन्याः स्फुरन्मुदः ||३१६ ॥ अहंपूर्वमहंपूर्वमिति सत्वरचेतसः । शेषेष्वशेषदेशेषु वहंति शिबिकां प्रभोः || ३१७ ।। त्रिभिर्विशेषकं । એક રમણીય અલંકાર ધારણ કરેલી સ્ત્રી અગ્નિખૂણામાં હાથમાં મણિમય પંખો લઈને બેસે. ૩૧૦. પછી સ્વજનોથી આદેશ પામેલા સરખી ઊંચાઈ, ઉત્સાહ, રૂપ, વેષ અને ભૂષણવાળા ઋષભ જેવા હજાર પુરુષો તે શિબિકાને ઉપાડે. તે વખતે સૌધર્મેન્દ્ર તેની જમણી બાજુની ઉપરની બાહાને उपाडे. ३११ - ३१२. Jain Education International કાલલોક-સર્ગ ૩૦ ઉત્તર બાજુની ઉપલી બાહાને ઇશાનેંદ્ર ઉપાડે, જમણી બાજુની નીચેની બાહાને ચમરેંદ્ર ઉપાડે. અને ઉત્તર બાજુની નીચલી બાહાને બલીંદ્ર ઉપાડે. આ પ્રમાણે ચાર બાહા ચાર ઈંદ્રો ઉપાડે. ૩૧૩ ३१४. બાકીના ચલાયમાન કુંડળ તથા ભૂષણવાળા અને પ્રભુ ઉપરના અત્યંત પ્રેમથી જેમના રોમાંચ ખડા થાય છે, એવા દેવો અને દેવેંદ્રો પાંચવર્ણના પુષ્પોને વરસાવતા, દેવદુંદુભિ વગાડતા, પોતાના આત્માને ધન્ય માનતા, અત્યંત હર્ષવાળા થઈને, હું પહેલો, હું પહેલો એમ ઉતાવળા ચિત્તવાળા ચારે तरथी प्रभुनी शिविडाने उपाडता यावे. 3१५-३१७. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy