SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ કાલલોક-સર્ગ ૩૦ पंचवर्णप्रसूनानां प्रकरण सुगंधिना । जानुमात्रोच्चेन वृंत-स्थायिना परिमंडितं ॥१००। कृष्णागुरुतुरुष्कादि-सुगंधिद्रव्यजन्मना । धूपेन धूपितं कुर्युः क्रीडाहँ घुसदामपि ।।१०१।। त्रिभिर्विशेषकं ॥ नंदोत्तरा १ तथा नंदा २ आनंदा ३ नंदिवर्द्धना ४ । विजया ५ वैजयंती ६ च जयंती ७ चापराजिता ८ ॥१०२।। पूर्वरुचकवास्तव्या इत्येता दिक्कुमारिकाः । एत्य नत्वा जिनं सांबं गायत्यादर्शपाणयः ॥१०३।। समाहारा १सुप्रदत्ता २ सुप्रबुद्धा ३ यशोधरा ४ । लक्ष्मीवती ५ शेषवती ६ चित्रगुप्ता ७ वसुंधरा ८ ॥१०४॥ याम्यदिग्रुचकादेता एत्याष्टौ दिक्कुमारिकाः । गायंति पूर्णकलशकरा दक्षिणतः प्रभोः ॥१०५॥ इलादेवी १ सुरादेवी २ पृथ्वी ३ पद्मावतीति ४ च । एकनासा ५ नवमिका ६भद्रा ७ शीतेति ८ नामत्तः ॥१०६॥ पाश्चात्यरुचकादेता: समेता दिक्कुमारिकाः । गायंत्यात्ततालवृताः प्रभोः पश्चिमतः स्थिताः ॥१०७।। આંગણાની જેમ, પાંચ વર્ણના સુગંધી પુષ્પોનો સમૂહ વરસાવીને નીચા ડીંટવાળા પુષ્પોથી જાનુપ્રમાણ વ્યાપ્ત કરે. પછી કૃષ્ણાગુરુ ને તુરુષ્કાદિ સુગંધી દ્રવ્યોથી બનાવેલા ધૂપવડે તે જમીનને ધૂપિત કરી, દેવોને પણ ક્રીડા કરવા યોગ્ય તે ક્ષેત્રને બનાવે. ૯૯-૧૦૧. त्या२५छी नहोत्तरी, नहर, सानहर, नहिवर्धना, विया, वै४यंती, ४यंता ने अ५२॥४ता-नामनी પૂર્વરચકપર રહેનારી આઠ દિઠુમારીકા ત્યાં આવી પ્રભુને અને પ્રભુની માતાને નમી હાથમાં આદર્શ લઈને ગાયન કરતી ઊભી રહે. ૧૦૨-૧૦૩. પછી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા ને વસુંધરા નામની દક્ષિણ રૂચકવાસી દિકુમારીકા ત્યાં આવી (પ્રભુ અને માતાને નમી) પૂર્ણ કળશ હાથમાં લઈને દક્ષિણ બાજુએ ગાયન કરતી ઊભી રહે. ૧૦૪-૧૦પ. પછી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા ને શીતા એ આઠ દિક્કુમારીકા પશ્ચિમ રૂચકથી આવીને પ્રભુ તથા માતાને નમી) હાથમાં પંખા લઈ ગાયન કરતી પ્રભુની પશ્ચિમ त२६ साली २३. १०-१०७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy