SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કાલલોક-સર્ગ ૨૮ भानां विशाखांतानां च षोडशाभ्यधिकं शतं । भानां तथोत्तराषाढां-तानां त्र्यशीतियुक् शतं ॥९७४॥ चतुःपंचाशदधिक-महोरात्रशतद्वयं । षण्मुहूर्त्तादिकं प्रौष्ठ-पदांतानां विशोधनं ॥९७५॥ एकविंशतिसंयुक्त-महोरात्रशतत्रयं । षण्मुहूर्त्तयुतं रोहिण्यंतानां शोधनं मतं ॥९७६॥ एकषष्ट्यासमधिक-महोरात्रशतत्रयं ।। स्याद् द्वादशमुहूर्ताढ्यं पुनर्वस्वंतशोधनं ॥९७७॥ विना पुष्यं शोधनकायमूनि निखिलान्यपि । अध्यर्द्धक्षेत्रनक्षत्रा-वधिकानि भवंति वै ॥९७८॥ यथार्ह च शोधनके शोधिते शिष्यतेऽत्र यत् । एकादीनि ततो भानि शोध्यानि स्वस्वमानतः ॥९७९॥ स्वस्वमानं चार्द्धक्षेत्रादीनां नक्षत्राणां प्रागुक्तमेव । एवं क्रमाच्छोध्यमानं यन्नक्षत्रं न शुध्यति । तद्वर्तमानं नक्षत्रं ज्ञेयं तस्यां तिथौ रवेः ॥९८०॥ સો ને સોળ રાત્રિદિવસ બાદ કરવા. અનુરાધાથી ઉત્તરાષાઢા સુધીના બીજાં પાંચ નક્ષત્રો બાદ કરવા હોય, તો એક સોને ત્યાથી રાત્રિદિવસ બાદ કરવા. શ્રવણથી ઉત્તરાભાદ્રપદ સુધીના બીજાં પાંચ નક્ષત્ર (અભિજિત સહિત) બાદ કરવા હોય, તો બસો ને ચોપન અહોરાત્ર અને છ મુહૂર્ત બાદ કરવાં. રેવતીથી રોહિણી સુધીના બીજા પાંચ નક્ષત્રો બાદ કરવા હોય, તો ત્રણ સો ને એકવીશ અહોરાત્ર અને છ મુહૂર્ત બાદ કરવા, અને પુનર્વસુ સુધીના નક્ષત્રો બાદ કરવા હોય, તો ત્રણ સો ને એકસઠ અહોરાત્ર અને બાર મુહૂર્ત બાદ કરવા. ૯૭૩–૯૭૭. પુષ્ય સિવાય બાકીનાં સર્વ નક્ષત્રો સંબંધી સર્વ બાદબાકીઓ સાર્ધક્ષેત્રી નક્ષત્ર સુધી થાય છે. ૯૭૮. સંભવ પ્રમાણે બાદબાકી કરતાં જે શેષ રહે, તેમાંથી પોતપોતાના માન પ્રમાણે એકાદિ નક્ષત્રો बाद ७२वा. ८७८. અર્થક્ષેત્ર વિગેરે નક્ષત્રોનું પોતપોતાનું માન પ્રથમ કહ્યું છે, તે જાણવું. આ પ્રમાણે અનુક્રમે બાદબાકી કરતાં જે નક્ષત્ર બાદ ન થઈ શકતું હોય, તે નક્ષત્ર તે તિથિએ सूर्यन पर्ते छे-ओम पुं. ८८०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy