SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 3८ ક્ષેત્રલોક-સગ ૨૧ एतस्यावसथस्यान्तभूमिभागे मनोरमे । मध्यदेशे महत्येका, शोभते मणिपीठिका ॥ २१४ ॥ योजनायामविष्कम्भा, योजनार्द्ध च मेदुरा । उपर्यस्याः शयनीय, भोग्यं सुस्थितनाकिनः ॥ २१५ ॥ सुस्थितः सुस्थिताभिख्यो लवणोद धिनायकः । चतुःसामानिकसुरसहस्राराधितक्रमः ॥ २१६ ॥ परिवारयुजां चारुरुचां चतसृणां सदा । पट्टाभिषिक्तदेवीनां. तिसृगामपि पर्षदाम् ॥ २१७ ॥ सप्तानां सैन्यसेनान्यामात्मरक्षकनाकिनाम् । षोडशानां सहस्राणामन्येषामपि भूयसाम् ॥ २१८ ॥ सुस्थिताख्यराजधानीवास्तव्यानां सुधाभुजाम् । भुङ्क्ते स्वाम्यं तत्र भूरिसुराराधितशासनः ।। २१९ ॥ चतुर्भि: कलापकं । रत्नद्वीपादिपतयो, लवणाम्भोधिवासिनः । देव्यो देवाश्च ते सर्वेऽप्यस्यैव वशवर्तिनः ॥ २२० । આ ભવનના મરમ મધ્ય ભૂમિ ભાગમાં એક મોટી મણિપીઠિકા શેભી રહી છે. તેની લંબાઈ અને પહોળાઈ એક યોજન છે અને ઉંચાઈ અડધે () જન છે. આ મણિપીઠિકાની ઉપર સુસ્થિત નામના દેવોને યોગ્ય એવી શમ્યા છે. ૨૧૪-૨૧૫. સુસ્થિત દેવોનો પરિવાર સારી રીતે રહેલ, સુસ્થિત નામને દેવ લવણસમુદ્રને સ્વામી છે. તેને ચરણોની સેવા ચાર હજાર (૪૦૦૦) સામાનિક દેવો કરે છે. પોતપોતાના પરિવારથી યુક્ત અને સુંદર કાંતિવાળી પટ્ટાભિષિક્ત ચાર (૪) પટ્ટરાણીઓ છે. ત્રણ (૩) પદા, સાત (७) सैन्या, सात (७) सेनाधिपतिमी. अने सोपा२ (१६०००) यात्म२६४ हे. તાઓ છે. આ બધા તથા બીજા પણ સુસ્થિત નામની રાજધાનીમાં રહેનારા ઘણું ઘણું દેવતાઓનું સ્વામીપણું તે ભગવે છે અને ઘણું દેવતાઓ તેની આજ્ઞા પાળી રહ્યા छ. २१६-२१८. લવણસમુદ્રમાં રહેલા રત્નદ્વીપ વગેરેના આ અધિપતિ. જે કઈ દે અને દેવીએ छे ते सवे ५४ मा सुस्थित देवताने १श २ छ. २२०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy