SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ उक्तं च - " तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि, क्षुधार्त्तः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् । प्रदीप्ते कामानौ दहति तनुमाश्लिष्यति वधूं, ક્ષેત્રલેાક-સગ ૨૭ ,, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ ५७१ ॥ नन्वेवं यदि निर्वाणमदनज्वलनाः स्वतः । कथं ब्रह्मत्रतं नैते, स्वीकुर्वन्ति महाधियः ॥ ५७२ ॥ अत्रोच्यते देवभवस्वभावेन कदापि हि । एषां विरत्यभिप्रायो, नाल्पीयानपि संभवेत् ॥ ५७३ ॥ भवस्वभाववैचित्र्थं, चाचिन्त्यं पशवोऽपि यत् । भवन्ति देश विरतास्त्रिज्ञाना अप्यमी तु न ॥ ५७४ ॥ आद्यग्रैवेयकेऽमीषां स्थितिरुत्कर्षतोऽब्धयः । હ્યુન્નુયોવિજ્ઞતિરુથ્વી, ઢાવિત્તિ: ચોધયઃ ॥ ૧૭૬ ॥ कनिष्ठायाः समधिकमारभ्य समयादिकम् । यावज्ज्येष्ठां समयोनां, सर्वत्र मध्यमा स्थितिः ॥ ५७६ ॥ કહ્યું છે કે-‘ મુખમાં તૃષાથી શેાષ પડે છે ત્યારે જ મીઠું' અને સુગધી જલ માણુસ પીએ છે– (ત્યારે જ ભાવે છે' ભૂખથી પીડાનાર વ્યક્તિ જ સારા સ'સ્કાર કરાએલા એવા શાલિ–ચાખાને કવલ બનાવે છે, ખાય છે...., પ્રદીપ્ત થયેલેા કામાગ્નિ જયારે ખળી રહ્યો હોય ! ખાળી રહ્યો હોય-ત્યારે જ માણસ પત્નીને આલિંગન કરે છે. આ રીતે જે વ્યાધિ–પીડાના પ્રતિકાર છે, તેને પણ લેાક વિપર્યાસથી સુખ રૂપે માને છે. ૫૭૧, પ્રશ્ન: જો આ દેવાના કામજવર સ્વતઃ સ્વાભાવિક રીતે જ શાંત થઈ ગયા છે તા બુદ્ધિશાળી એવા દેવા બ્રહ્મચર્ય વ્રતને કેમ સ્વીકારતા નથી ? ૫૭૨. જવાબ : દેવભવના સ્વભાવથી આ દેવાને કદી પણ વિરતિને થાડો પણ પરિ ણામ ઉત્પન્ન થતા નથી. ૫૭૩. Jain Education International સ'સારના સ્વભાવની વિચિત્રતા કેવી અચિંત્ય છે કે– પશુઓ પણ દેશિવરતિ પામી શકે છે જ્યારે ત્રણ જ્ઞાન ધરાવનારા એવા દેવા વિરતિના પરિણામને પામી શકતા નથી ! ૫૭૪. પહેલા ત્રૈવેયકના દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ સાગરોપમ છે. અને જઘન્ય આયુષ્ય ૨૨ સાગરાપમ છે. ૫૭૫. જઘન્ય આયુષ્યથી એક સમય અધિકથી માંડીને ઉત્કૃષ્ટ આયુષ્યમાં એક સમય ન્યૂન સુધી મધ્યમ સ્થિતિ ગણાય છે. ૫૭૬, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy