SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિની વિગત अननुज्ञात एवैष, उपेक्ष्य जगदीश्वरम् । વિન્ સહિતઃ શિવૈ:, શ્રાવતી નગરી થયો ॥ ૩૦૦ || तत्र तस्यान्यदा प्रान्ताद्यशनेन ज्वरोऽभवत् । शिष्यान् शिशयिषुः संस्तारकक्लृप्त्यै समादिशत् ॥ ३०९ ॥ तमास्तरन्ति ते यावत्तावदेषोऽतिपीडितः । ऊचे संस्तारको इन्त कृतोऽथ क्रियतेऽथवा १ ॥ ३०२ ॥ द्रागेष क्रियते स्वामिन् !, श्रुत्वेति शिष्यभाषितम् । मिथ्याविपर्यस्तमतिरिति चेतस्यचिन्तयत् ॥ ३०३ ॥ प्रत्यक्ष क्रियमाणोऽयमकृतो यन्न भुज्यते । ચિમાળ તમિતિ, તમિાદ્દાન્તિમો નિન ? ॥ ૨૦૪ || ध्यात्वेति सर्वानाहूय, शिष्यानेषोऽब्रवीदिति । ઋતમેવ ફ્ક્ત વસ્તુ, ત્રિયમા” ને તત્તથા ॥ રૂ૦૬ ॥ Jain Education International क्रियमाणं कृतं किंचिन्न चेदाद्यक्षणादिषु । सर्वमन्त्यक्षणे तर्हि, तत्कर्त्तु शक्यते कथम् ? || ३०६ ॥ ભગવાનની અનુજ્ઞા નહીં હોવા છતાં ઉપેક્ષા કરીને પેાતાના શિષ્યા સાથે વિચરતા શ્રાવસ્તીનગરીમાં ગયા. ૩૦૦. ૪૩૩ ત્યાં એક દિવસ તેને લુખ્ખુ–સુકુ ભેાજન કરવાના કારણે તાવ આવ્યા અને સૂવાની ઇચ્છાથી તેણે શિષ્યેાને સથારા કરવા આદેશ આપ્યા. ૩૦૧. શિષ્યા જ્યારે સંથારો કરી રહ્યાં હતાં ત્યારે અતિપીડાને કારણે જમાલીએ શિષ્યાને પૂછ્યું' કે-સ થારો થયા કે થાય છે? કર્યાં કે કરાય છે ? ત્યારે શિષ્યેાએ કહ્યુ કે • હૈ સ્વામિન્ ! સ ́થારા હમણાં જ કરીએ છીએ’ આ પ્રમાણે શિષ્યભાષિત સાંભળીને મિથ્યાત્વના કારણે વિપસ્ત બુદ્ધિથી તેણે વિચાર કર્યો કે- પ્રત્યક્ષ રીતે કરાતા આ સ`થારા ‘અકૃત' છે. તેથી તેના ઉપયાગ કરાતા નથી છતાં ‘કરાતું હેાય તે કરેલું' એ પ્રમાણે શ્રી અતિમ જિનેશ્વર કેમ કહેતાં હશે ? આ પ્રમાણે વિચારીને બધા શિષ્યાને ખેલાવીને તેમણે કહ્યું કે કરેલી વસ્તુને જ કરેલી કહેવી. કરાતી વસ્તુને તે પ્રમાણે કહેવી નહિ (ત્યારે તેમના શિષ્યાએ સામેા પ્રશ્ન કર્યાં કે-) પ્રથમાદિ ક્ષણામાં કરાતી ક્રિયા જો ઘેાડી પણુ-દેશથી પણ કરેલી ન કહીએ તા અન્ય ક્ષણમાં પૂણુ` કેવી રીતે કરી શકાય! ( બધું થયું એમ કઈ રીતે કહી શકાય?) ક્ષણે ક્ષણે કરાતું દેશથી થયેલું ક્ષે-ઉ. ૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy