SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ ઉપરનાં દેવનું વિષયસેવન કેવી રીતે હોય ? सामानिकादिकाशेषपरिवारसमन्वितः । लजनीयरताभावात्तत्रोपैत्यथ वासवः ॥ ९५ ॥ सौधर्मस्वर्गवासिन्यस्तद्योग्यास्त्रिदशाङ्गनाः । तत्रायान्ति सहैताभिर्भुङ्क्ते वैषयिकं सुखम् ।। ९६ ॥ माहेन्द्रन्द्रादयोऽप्येवं, देवेन्द्रा अच्युतावधि । चक्राकृतिस्थानकादि, विकृत्य भुञ्जते सुखम् ॥ ९७ ॥ तत्र चक्राकृतिस्थाने, प्रासादांस्तु सृजन्त्यमी । स्वम्वविमानप्रासादोत्तुङ्गान् सिंहासनाश्चितान् ॥ ९८ ॥ एवमैश्वर्ययुक्तोऽपि, विरक्त इव धार्मिकः । महोपकारिणं प्राज्ञ, इव धर्ममविस्मरन् ॥ ९९ ॥ बहूनां साधुसाध्वीनां, जिनधर्मदृढात्मनाम् । श्रावकाणां श्राविकाणां, सम्यक्त्वादिव्रतस्पृशाम् ॥ १०० ॥ हितकामः सुखकामो, निःश्रेयसाभिलाषुकः । गुणग्राही गुणवतों, गुणवान् गुणिपूजकः ॥ १०१ ।। सनत्कुमाराधिपतिभव्यः सुलभबोधिकः । महाविदेहेषूत्पद्य, भवे भाविनि सेत्स्यति ॥ १०२ ॥ લજ્જનીય કીડાનો અભાવ હોવાથી સામાનિકાદિ સંપૂર્ણ પરિવારથી યુક્ત ઈન્દ્ર મહારાજા ત્યાં આવે છે. અને સૌધર્મ સ્વર્ગમાં રહેનારી સનસ્કુમારેન્દ્રને યોગ્ય એવી અપ્સરાઓ પણ ત્યાં આવે છે. અને તેમની સાથે વિષયસુખ ભેગવે છે. ૫-૯૬. આ પ્રમાણે માહેન્દ્ર ઈ-દ્રથી લઈને અય્યતેન્દ્ર સુધીના બધા ઈદ્રો ચક્રાકાર સ્થાન બનાવીને સુખ ભોગવે છે. ૯૭. - તે ચકાકૃતિ સ્થાનની અંદર પોત-પોતાના વિમાનના પ્રાસાદ કરતાં પણ ઊંચા સિંહાસનથી યુક્ત પ્રાસાદો બનાવે છે. ૯૮. આ પ્રમાણે એશ્વર્ય યુક્ત હોવા છતાં પણ જેમ પ્રાજ્ઞ પુરુષ પિતાના મહેપકારીને ભૂલે નહીં તેમ, વૈરાગી ધાર્મિકની જેમ આ સનકુમારેદ્ર ધર્મને કદી ભૂલતા નથી. જિનધર્મમાં દ્રઢ એવા ઘણું-ઘણું સાધુ-સાવી અને સમ્યક્ત્વાદિ વ્રતોને ધારણ કરનારા, શ્રાવક-શ્રાવિકાના હિતને ઈચ્છનારા, સુખને ઇચ્છનારા, મેક્ષાભિલાષી, ગુણવાનના ગુણ ગ્રહણ કરનારા પોતે ગુણવાન અને ગુણવાનના ગુણને પૂજનારા એવા મોક્ષગામી, સુલભબોધિ શ્રી સનસ્કુમારેદ્ર આગામી ભવમાં મહાવિદેહમાં ઉત્પન થઈને મોક્ષમાં જશે. ૯૯-૧૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy