SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ विमानानां चतुर्णामप्येषामधो विवर्तिनि । तिर्यग्लोके राजधान्यश्चतस्रः प्राग्वदाहिताः ॥ ९३० ॥ सौधर्मशानेन्द्रलोकपालानां यास्तु वर्णिताः । નાઃ લુe, arrāશત્તાત્વિતઃ ઘરઃ | શરૂ I स्थितिश्च सोमयमयोः, पल्योपमद्वयं भवेत् । पल्योपमस्य चैकेन, तृतीयांशेन वर्जितम् ॥ ९३२ ॥ पूर्ण वैश्रमणस्याथ, स्थितिः पल्योपमद्वयम् । तृतीयांशाधिकं पल्यद्वयं च वरुणस्य सा ॥ ९३३ ॥ पृथ्वीराजी च रयणी, विद्युच्चैत्य भिधानतः । चतुर्णामप्यमीषां स्युश्चतस्रः प्राणवल्लभाः ॥ ९३४ ॥ एषामपत्यस्थानीयदेववक्तव्यतादिकम् । सर्वमप्यनुसंधेयं, सुधिया पूर्ववर्णितम् ॥ ९३५ ॥ कित्वमीषामौत्तराहा, वश्याः स्युरसुरादयः । उदीच्यामेव निखिलोऽधिकारः पूर्ववर्णितः ॥ ९३६ ।। तथाहु:-चउसु विमाणेसु चत्तारि उद्देसा अपरिसेसा, नवरं ठितीए णाणतं લેપાલ ઈશાનેન્દ્ર જેવા સમજવા. કપાલના ચારે વિમાનની નીચે તિર્યફ લેકમાં વર્તતી એવી લોકપાલોની પૂર્વની જેમ ચાર રાજધાનીઓ સમજવી. ૯૨૮–૯૩૦. સૌધર્મ અને ઈશાનેન્દ્રના લોકપાલોની કુંડલદ્વીપમાં જે બત્રીસ નગરીએ કહેલી છે, તે આથી (રાજધાનીઓથી જુદી સમજવી. ૯૩૧. સોમ અને યમ લેકપાલનું આયુષ્ય ૧૩ ન્યૂન બે પાપમનું હોય છે, વૈશ્રમણનું આયુષ્ય પૂર્ણ બે પલ્યોપમનું હોય છે, અને વરુણનું આયુષ્ય કે પલ્યોપમ અધિક બે પલ્યોપમ હોય છે. ૯૩૨-૯૩૩. - ચારેય લેકપાલોને પૃથ્વી, રાજી, રણ અને વિદ્યુત્ નામની ચાર પટરાણીઓ હોય છે. ૯૩૪. ચારેય લોકપાલની પુત્રસ્થાનીય દેવતા વિગેરેની વાત પૂર્વની જેમ બુદ્ધિથી સમજી લેવી. વિશેષ ફક્ત એટલે કે – આ લેકપાલોને વશવતી અસુરાદિ દેવતાઓ ઉત્તર દિશાના સમજવા અને પૂર્વે કહેલો સવ અધિકાર ઉત્તર દિશા સંબંધી સમજવો. ૯૩૫-૯૩૬. કહ્યું છે કે – ચારે વિમાનમાં ચાર વાના સમાન છે, ફક્ત આયુષ્યની સ્થિતિમાં ભિન્નતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy