________________
૩૮૦
ક્ષેત્રલોક-સગ ૨૬ अन्ते च पक्षं संलिख्य, कृष्णावतंसकादिषु । समुत्पन्ना विमानेषु, नवपल्योपमायुषः ॥ ९०४ ॥
ત્રિમિfશેવ . षट्पञ्चाशत इत्येवमिन्द्राणां सर्वसंख्यया । इन्द्राण्यो द्वे शते सप्तत्यधिके सन्ति ताः समाः ॥ ९०५ ॥ पुप्पचूलार्यिकाशिष्याः, श्रीपार्थापितसंयमाः ।
कृतार्द्धमासानशना, दिव्यां श्रियमशिश्रियन् ॥ ९०६ ॥ इत्यर्थतो ज्ञात. द्वितीयश्रुत० ।
अष्टाप्यामहिष्योऽस्य, सौधर्मेन्द्राङ्गना इव । वसुनेत्रसहस्राढ्य, लक्षं स्युः सपरिच्छदाः ॥ ९०७ ॥ सौधर्मेन्द्रवदेषोऽपि, स्थानं चक्राकृति स्फुरत् । विकुळ भोगानेताभिः, सह भुते यथासुखम् ॥ ९०८ ॥ सैन्यानि पूर्ववत्सप्त, सप्तास्य सैन्यनायकाः ।
महावायुः १ पुष्पदन्तो २, महामाठर ३, एव च ॥ ९०९ ॥ સકાદિ વિમાનમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી તરીકે ઉત્પન્ન થયેલી છે. ૦૨-૯૦૪.
કુલ છપ્પન ઈન્દ્રોની (ભવનપતિ-૨૦, વ્યતર-૩૨, તિષ્ક-૨, વૈમાનિક-૨) ઈન્દ્રાણીઓને સરવાળો કરતાં (સમાર શબ્દનો અર્થ સમાન નહીં પણ બધી) ૨૭૦ થાય છે. ૯૦૫.
તે બધી જ (એટલે કે ૨૭૦) દેવીઓએ પૂર્વ ભવમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરીને, પુષ્પચૂલા સાદવજીની શિષ્યા બનીને, પખવાડીયાનું અનશન કરીને દિવ્ય લક્ષમીની પ્રાપ્તિ કરી. ૯૦૬.
આ વાત અર્થથી જ્ઞાતાસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં છે.
ઈશાનેન્દ્રની આ આઠેય પટ્ટરાણીઓ સૌધર્મની પટ્ટરાણીઓની જેમ એક લાખ અઠ્ઠાવીસ હજાર (૧,૨૮,૦૦૦)ના પરિવારવાળી છે. ૯૦૭.
સૌધર્મની જેમ આ (ઇશાનેન્દ્ર પણ) દેદિપ્યમાન ચક્રાકારે સ્થાન બનાવીને આ બધી દેવીઓ સાથે ઈચ્છા મુજબ ભેગ ભેગવે છે. ૯૦૮.
પૂર્વ (સૌધર્મ)ની જેમ (ઈશાન પતિને પણ) સાત સૈન્ય હોય છે, તેના સાત સેનાધિપતિઓ હોય છે, તેના નામ અનુક્રમે ૧. મહાવાયુ, ૨. પુષ્પદંત, ૩. મહામાઠર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org