SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ સમ્યગદષ્ટિ દેવોની ગતિ प्पाणं पासति, पासित्ता ण वंदति णमंसति जाव पज्जुवासति, से णं अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं णो वितीवएज्जा" भगवतीसूत्रे श. १४ उ. ३ । एवमर्जितपुण्यास्ते, महर्द्धिभरशालिषु । प्रत्यायान्ति कुलेषूच्चेष्वासन्नभवसिद्धिकाः ॥ ६१३ ॥ तत्रापि सुभगाः सर्वोत्कृष्टरूपा जनप्रियाः । भोगान् भुक्त्वाऽऽत्तचारित्राः, क्रमाद्यान्ति परां गतिम् ॥ ६१४ ॥ नन्वेवमुदिताः सूत्रे, अधर्मे संस्थिताः सुराः ।। कथं तदेष भावार्थो, न तेन विघटिष्यते ? ॥ ६१५ ॥ तथाहि-“जीवा णं भंते ! किं धम्मे ठिया अधम्मे ठिया धम्माधम्मे ટિયા?, જે! નવા ધમૅવિ ટિયા, ધ, ધમાધમે, યા જ પુરજી, ૦, ! ફિક્યા નો ધમે, ને ઘમ્ભાધમે , અધમે દિવા, મy ૦ ગદ્દા નીવા, पाणमंतर० जोइ० वेमा० जहा णेरइया," भगवतीसूत्रे सप्तदशशतकद्वितीयोदेशके १७-२। વંદન કરે છે, નમસ્કાર કરે છે, અને પયું પાસના કરે છે, તે ભાવિતાત્મા સાધુના મધ્યભાગમાંથી નીકળતા નથી.” આવા દેવતાઓ પુણ્ય પ્રાપ્ત કરીને, આસન્ન મોક્ષગામી હોવાથી અત્યંત ઋદ્ધિથી શોભતા ઉચ્ચકુલોમાં જન્મે છે. ૬૧૩. ત્યાં પણ સૌભાગ્યશાળી, સર્વોત્કૃષ્ટ રૂપવાળા તથા જનપ્રિય બનીને, ભેગે ભોગવીને, ચારિત્ર પ્રાપ્ત કરીને ક્રમશઃ મુક્તિમાં જાય છે. ૬૧૪. પ્રશ્ન:- સૂત્રમાં દેવતાઓને અધર્મ સ્થિત કહેલા છે. (અને અહીં ધર્મ કરીને સદ્દગતિને પામે છે એમ કહ્યું) તે ભાવાર્થ આગમના પાઠ સાથે કેમ ઘટી શકે ? ૬૧૫. શ્રી ભગવતી સૂત્રના સત્તરમા શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, “હે ભગવન્! જ ધર્મમાં રહેલા છે? અધર્મમાં રહેલા છે? કે ધર્મા-ધર્મમાં રહેલા છે ? હે ગૌતમ! જીવો ધર્મ, અધર્મ અને ધમધર્મમાં પણ રહેલા છે. નારકીના પ્રશ્નના ઉત્તરમાં- હે ગૌતમ ! નારકીઓ ધર્મમાં નથી, ધમધર્મમાં (પણ) નથી, કિંતુ અધર્મમાં (રહેલા) છે, અને મનુષ્ય જીવની જેમ સમજવા, (એટલે કે ધર્મમાં, ધર્માધર્મમાં અને અધર્મમાં પણ રહેલા છે) અને 'વાણવ્યન્તર વૈમાનિક અને જ્યોતિષ્ક નારકીની જેમ અધર્મમાં રહેલા છે. ૧. ( અહિં વાણવ્યસ્તરની સાથે જ ભવનપતિ દેવો સમજી લેવા તે ઉચિત લાગે છે.) ક્ષે-ઉ. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy