SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ખપાવવાને અલગ અલગ સમય ૩૩૧ चतुर्भिश्च वर्षलक्षैविजयादिविमानगाः। पञ्चभिर्वर्षलक्षैश्च, सर्वार्थसिद्धनाकिनः ॥ ५८५ ॥ तुल्यप्रदेशा अप्येवं, क्रमोत्कृष्टानुभागतः । कौशाः स्युश्चिरक्षेप्याः, स्निग्धचक्रयादिभोज्यवत् ॥ ५८६ ॥ तथा च सूत्रं-" अस्थि णं भंते ! देवाणं अणंते कम्मसे जे जहणणेणं एकण वा दोहिं तिहिं वा उक्कोसेणं पंचहिं वाससएहिं खवयंति, ? हंता अत्थि" इत्यादि માવતી છાશશાસણોદ્દેશ ततोऽमीषां शुभोत्कृष्टानुभागकर्मयोगतः । चिरस्थायीनि सौख्यानि, पुष्टान्यच्छिदुराणि च ॥ ५८७ ॥ एवं स्वस्वस्थित्यवधि, देवा देव्यो यथाकृतम् । प्रायः सुखं कदाचित्तु, दुःखमप्युपभुञ्जते ॥ ५८८ ॥ उक्तं च-" भवणवइवाणमंतरजोइसियवेमाणिया एगंतसायं वेदणं वेदिति, आहच्च अस्साय " भगवतीसूत्रे षष्ठशतकदशमोद्देशके ॥ तत्त्वार्थचतुर्थाध्यायटीकायाસિદ્ધના દેવ પાંચ લાખ (૫, ૦૦, ૦૦૦) વર્ષે તેટલા જ પરમાણુઓને ખપાવે છે. ૫૮૦–૧૮૫. તુલ્ય સંખ્યાવાળા પણ આ પ્રદેશે (કર્માણુઓ) સ્નિગ્ધ ચક્રવર્તીના ભજનની જેમ ઉત્કૃષ્ટ રસવાળા લેવાને કારણે લાંબા કાળે ખપે છે. ૫૮૬. આગમમાં પણ કહ્યું છે કે, “હે ભગવંત! દેવોને એવા અનંતા કર્મા શો હોય છે કે જે જઘન્યથી એક-બે–ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષે ખપાવે છે ? હા હોય છે.” આ વાત ભગવતી સૂત્રના અઢારમા શતકના સાતમા ઉદ્દેશામાં કહેલી છે. તેથી (આગળ જણાવેલ રીત મુજબ) આ દેવને શુભ તથા ઉત્કૃષ્ટ રસવાળા કમને કારણે દેવી સુખ ચીરસ્થાયી છે, પુષ્ટ છે અને છિદ્ર વગરના નિરંતર હોય છે. ૫૮૭. આ પ્રમાણે પિતા-પિતાના આયુષ્ય સુધી દેવો અને દેવીએ (પોતાના કરેલા કર્માનુસાર) પ્રાયઃ સુખને અનુભવે છે, ક્યારેક દુઃખને પણ ભગવે છે. ૫૮૮. શ્રી ભગવતી સૂત્રના છઠા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે- “ભવનપતિ, વાણવ્યંતર (વ્યંતર), જ્યોતિષ્ક અને વિમાનિક દેવતાઓ એકાંત શાતાને વેદે છે અને કદાચિત્ અસાતાને (પણ ભોગવે છે.) તત્વાર્થની ચતુર્થ અધ્યાયની ટીકામાં પણ કહ્યું છે કે જે કદાચિત કઈક નિમિત્તથી દેવોને અશુભ વેદના પ્રકટ થાય છે, તે ત્યારે અંતમુહૂર્ત જ રહે ત્યારબાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy